વડોદરા: મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલના હસ્તે વિકાસના વિવિધ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડોદરા મહાનગરના આઉટ ગ્રોથ વિસ્તારમાં 293 કરોડના વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડોદરા મહાનગરના આઉટ ગ્રોથ વિસ્તારમાં 293 કરોડના વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું
સુરેન્દ્રનગર જીલ્લામાંથી પસાર થતા લીંબડી-અમદાવાદ તેમજ લીંબડી-રાજકોટ નેશનલ હાઇવે પર હાલ સિક્સ લેન રોડની કામગીરી ચાલી રહી છે
ભરૂચ શહેરને અડીને આવેલા આસપાસના ગામોમાં પણ અનેકવિધ સુવિધાઓ ઊભી કરવામાં આવી રહી છે.
અંકલેશ્વર નગરપાલિકા સંચાલિત MTM ગર્લ્સ હાઇસ્કૂલ ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરાયું હતું.
વિશ્વાસથી વિકાસ કાર્યક્રમના અધ્યક્ષ વિજય પટેલે આ પ્રંસગે જણાવ્યુ હતુ કે, ડાંગ જિલ્લામા ઉતરોઉત્તર અનેક વિકાસના કામો થયા છે.
આઝાદી કા અમૃત મહોત્વ અર્તગત 20 વર્ષના વિકાસની ઝાંખી કરાવતો વંદે ગુજરાત વિકાસયાત્રા રથ ભરૂચ જિલ્લાના ગામેગામ ફરી રહ્યો છે
ગેલાણી તળાવ નજીક સવારના સમયે જી.યુ.ડી.સી.ના પાઇપ લાઇનની કામગીરી માટે ખોદકામ કરવામાં આવી રહ્યું હતું.