G7 સમિટ માટે જાપાન જવા રવાના થયા PM મોદી:મોટી ઈકોનોમી ધરાવતા દેશોની મિટિંગમાં સામેલ થશે
જાપાનના હિરોશિમા શહેરમાં શુક્રવારે G7 બેઠક માટે વિશ્વની 7 કહેવાતી સૌથી મોટી અર્થવ્યવસ્થાઓના નેતાઓ એક મંચ પર ભેગા થયા છે.
જાપાનના હિરોશિમા શહેરમાં શુક્રવારે G7 બેઠક માટે વિશ્વની 7 કહેવાતી સૌથી મોટી અર્થવ્યવસ્થાઓના નેતાઓ એક મંચ પર ભેગા થયા છે.
ગૂગલે એક મોટી જાહેરાત કરી છે. ગૂગલે કહ્યું છે કે તેઓ એવા તમામ ગૂગલ એકાઉન્ટ બંધ કરવા જઈ રહ્યા છે જે બે વર્ષથી એક્ટિવ નથી.
વેલિંગ્ટનમાં મંગળવારે 4 માળની હોસ્ટેલમાં લાગેલી આગમાં 6 લોકોના મોત થયા છે. ન્યુઝીલેન્ડ હેરાલ્ડ દ્વારા આ માહિતી આપવામાં આવી છે.
ઈન્દોરમાં જોવા માટે એક કરતા વધારે સુંદર સ્થળો છે. પરંતુ અહીં રહેલ મંદિર પણ આખી દુનિયામાં પ્રખ્યાત છે. દર વર્ષે આ મંદિરોમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે.
અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને વિવાદો એકસાથે ચાલે છે. ટ્રમ્પ કોઈને કોઈ વિવાદનો હિસ્સો બનતા રહે છે.
દર વર્ષે ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ની કમાણીના હિસ્સામાં ભારત સૌથી આગળ છે જ્યારે પાકિસ્તાન ચોથા નંબરે છે.
બેઇજિંગના ટીકાકાર કેનેડિયન ધારાસભ્યને ધમકી આપવાના આરોપમાં ચીનના રાજદ્વારીને હાંકી કાઢવાનો નિર્ણય લેવામાં આવ્યા પછી આ ઝઘડો થયો હતો.