અંજનીના જાયાનો પ્રાગટ્ય દિન “શ્રી હનુમાન જયંતિ” : ભરૂચ શહેર તથા જીલ્લામાં આસ્થાભેર ઉજવણી કરાય...
આજરોજ હનુમાન જયંતિ નિમિત્તે ભરૂચ શહેર તથા જિલ્લાભરમાં રામ ભક્તો દ્વારા ભગવાન હનુમાનજીનું પૂજન અર્ચન કરવામાં આવી રહ્યું છે.
આજરોજ હનુમાન જયંતિ નિમિત્તે ભરૂચ શહેર તથા જિલ્લાભરમાં રામ ભક્તો દ્વારા ભગવાન હનુમાનજીનું પૂજન અર્ચન કરવામાં આવી રહ્યું છે.
ભરૂચ લોકસભા બેઠક પર ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવાએ કુળદેવી દેવમોગરા માતાજીના મંદિરે દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર અને IPL 2024માં મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાએ સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા.
એકાદશી તિથિને હિન્દુ ધર્મમાં ખૂબ જ મહત્વપૂર્ણ અને પવિત્ર માનવામાં આવે છે.
આ ખાસ દિવસે દેવતાઓ પણ રંગોત્સવ ઉજવવા પૃથ્વી પર આવે છે.
હિંદુ ધર્મમાં આમલકી એકાદશીનું વિશેષ મહત્વ છે.
જુનાગઢ ખાતે મહાશિવરાત્રીના મેળામાં આજરોજ બીજા દિવસે લાખોની સંખ્યામાં માનવમેદની ઉમટી પડી હતી.