Connect Gujarat

You Searched For "Writing"

સાબરકાંઠા : માત્ર 2 સેકન્ડમાં સરવાળા-બાદબાકીનો સાચો જવાબ લખતી યશસ્વીએ ઇન્ટરનેશનલ સ્પર્ધામાં નામ રોશન કર્યુ

29 Sep 2023 2:33 PM GMT
ધો. 4માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની યશસ્વીની બુદ્ધિ ક્ષમતામાત્ર 2 સેકન્ડમાં સરવાળા-બાદબાકીનો આપે છે સાચો જવાબપંજાબના જલંધરમાં યોજાયેલ સ્પર્ધામાં કર્યું...

ભરૂચ: STના અધિકારી પાંચ ભાષામાં ઊંધું લખવામાં માહેર,કિશોરાવસ્થામાં એમ્બ્યુલન્સમાં ઊલટું લખેલું જોઈ પ્રેરણા મળી

6 April 2023 12:26 PM GMT
ભરુચ એસટીના ક્લાસ ટૂ ઑફિસર તરીકે ફરજ બજાવતા મૂળ સૌરાષ્ટ્રના યુવાને મિરર ઈમેજ એટલેકે ઉલટું લખવાની અનોખી સિદ્ધિ મેળવી છે.

WPL 2023 : બેટનો સ્પોન્સર ન મળતા ધોનીનું નામ લખીને બેટિંગ કરવા ઉતરી કિરણ નવગીરે, રમી તોફાની ઇનિંગ..!

6 March 2023 5:09 PM GMT
વિમેન્સ પ્રીમિયર લીગમાં રવિવારે રમાયેલી રોમાંચક મેચમાં યુપી વોરિયર્સે ગુજરાત જાયન્ટ્સને એક બોલ બાકી રહેતા ત્રણ વિકેટે હરાવ્યું હતું. આ મેચમાં યુપીના...

ગુજરાતી ભાષાનું ગૌરવ વધારવા નિર્ણય, સરકારી કચેરીઓ સહિત સાર્વજનિક સ્થળો પર ગુજરાતી ભાષામાં લખાણ ફરજિયાત કરાયું

19 Feb 2022 10:14 AM GMT
રાજ્યમાં ગુજરાતી ભાષાનો વ્યાપ વધારવા સરકારના યુવા અને સાંસ્કૃતિક વિભાગે એક ઠરાવ કર્યો છે.

ગીર સોમનાથ : કાજલી ગામના 95 વર્ષીય વૃદ્ધાની અનોખી "લેખન ભક્તિ", 60થી વધુ ધાર્મિક પુસ્તક લખ્યા.

4 Feb 2022 10:29 AM GMT
કાજલી ગામમાં રહેતા 95 વર્ષીય વૃદ્ધા વસુબા ઝાલાએ પોતાના હાથે 60થી વધુ ધાર્મિક પુસ્તકો લખી પોતાની અનોખી લેખન ભક્તિ દર્શાવી છે.