CM યોગીને ધમકી આપનાર મહિલાની ધરપકડ, કહ્યું હતું બાબા સિદ્દીકી જેવા જ હાલ કરીશું
શનિવારે મુંબઈ પોલીસ કંટ્રોલ રૂમને મેસેજ કર્યો હતો. જેમાં લખ્યું હતું- યોગી 10 દિવસમાં રાજીનામું નહીં આપે તો બાબા સિદ્દીકી જેવા જ હાલ કરીશું.
શનિવારે મુંબઈ પોલીસ કંટ્રોલ રૂમને મેસેજ કર્યો હતો. જેમાં લખ્યું હતું- યોગી 10 દિવસમાં રાજીનામું નહીં આપે તો બાબા સિદ્દીકી જેવા જ હાલ કરીશું.
ફોન કરનાર શખ્સે જણાવ્યું કે જો યોગી આદિત્યનાથ 10 દિવસમાં રાજીનામું નહીં આપે તો તેમના હાલ બાબા સિદ્દીકી જેવા થશે.મુંબઈ પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.
બુલંદશહેરમાં વડાપ્રધાને કહ્યું, 'મોદી ચૂંટણી નહીં પણ વિકાસનું રણશિંગુ ફૂંકે છે'
વિધાનસભાની ચૂંટણીમાં દરેક રાજકીય પક્ષો એડીચોટીએ જોર લગાવી રહ્યા છે, ત્યારે યુપીના મુખ્યમંત્રી યોગી આદિનાથે પણ સુરતની વિધાનસભા બેઠક વિસ્તારમાં ભવ્ય રોડ શો યોજી પ્રચાર કર્યો હતો.
વાલિયા ખાતે ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે જાહેર સભા સંબોધી કોંગ્રેસ અને અન્ય વિપક્ષી પાર્ટીઓ પર આકરા પ્રહાર કર્યા હતા