વલસાડ : પાલી ગામે જૂની અદાવતમાં યુવકે યુવતીનું મોપેડ ભડકે બાળ્યું, મરીન પોલીસે કરી યુવકની ધરપકડ...
વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના પાલી ગામે યુવકે જૂની અદાવતમાં યુવતીનું મોપેડ સળગાવવાની ઘટના CCTV કેમેરામાં કેદ થઈ હતી,
વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના પાલી ગામે યુવકે જૂની અદાવતમાં યુવતીનું મોપેડ સળગાવવાની ઘટના CCTV કેમેરામાં કેદ થઈ હતી,
વડોદરા જિલ્લાના ડભોઇ ખાતે આવેલ કુંઢેલા ચોકડી નજીક ઘોડીએ લાત મારતા ગંભીર ઇજાના પગલે યુવકનું મોત નીપજ્યું હતું.
સેલવાસ પાસેથી પસાર થતી દમણગંગા નદી પરના રખોલી પૂલ પરથી યુવાને અગમ્ય કારણસર છલાંગ લગાવી મોતને વહાલું કરતાં અરેરાટી વ્યાપી જવા પામી છે.
જંબુસર તાલુકાના કીમોજ અને સાંગડી ગામ વચ્ચે અજાણ્યા વાહનની ટક્કરે બાઈક ચાલક યુવાનનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.
જંબુસર તાલુકાના વેડચ ગામ ખાતે નર્મદા નહેરમાં પગ ધોવા જતા પગ લપસી જઈ પાણીમાં ગરકાવ થયેલા વડોદરાના યુવાનનું મોત નીપજ્યું હતું.
ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદી કિનારે તુવેરના ખેતરમાં વાડ કરવા માટે ગયેલ યુવાનને આડા સંબંધની શંકા રાખી પતિ સહિત 2 ઇસમોએ યુવાન પર તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દેતા ચકચાર મચી જવા પામી છે.
ગોત્રી રોડ પર ગોધરાથી પતંગ લેવા આવેલા યુવકને છાતીમાં દુખાવો ઉપાડ્યા બાદ મોત નિપજતા હાર્ટ એટેકથી મોત થયું હોવાની આશંકા