અંકલેશ્વર: આપના નેતા સંદીપ પાઠકના પૂતળાનું દહન કરે તે પહેલા યુથ કોંગ્રેસના કાર્યકરોની અટકાયત
આપના નેતા સંદીપ પાઠકના પૂતળા દહન કરે તે પહેલા અંકલેશ્વરમાં યુથ કોંગ્રેસના 6 જેટલા કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી
આપના નેતા સંદીપ પાઠકના પૂતળા દહન કરે તે પહેલા અંકલેશ્વરમાં યુથ કોંગ્રેસના 6 જેટલા કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી
માર્ગો બિસ્માર બનતા આજરોજ તેના મરામતની માગ સાથે ભરુચ જિલ્લા યૂથ કોંગ્રેસના આગેવાનોએ અંકલેશ્વરની વાલિયા ચોકડી ખાતે ચક્કાજામ કરી વિરોધ પ્રદર્શન કર્યુ હતુ.
ભરૂચની મનુબર ચોકડીથી દહેજ બાયપાસ રોડ નજીક વારંવાર થતાં અકસ્માતોના કારણે અગાઉ અનેક નિર્દોષ લોકોના મોત નીપજ્યા છે,
તમામ માર્ગો બિસ્માર બનતા પેચવર્ક કરવાની માંગ સાથે રજૂઆત કરવા પહોંચેલ અંકલેશ્વર યૂથ કોંગ્રેસના આગેવાનોને માર્ગ અને મકાન વિભાગની કચેરીએ કડવો અનુભવ થયો હતો
અંકલેશ્વર હાંસોટ વિધાનસભા યુવા કોંગ્રેસ દ્વારા પ્રતિન ચોકડી ખાતે ટ્રાફિક અકસ્માતો તેમજ સુવિધાઓ માટે તંત્રને જગાડવા સદ્દભાવના કાર્યક્રમ યોજાયો હતો
અંકલેશ્વર-હાંસોટ યુવા કોંગ્રેસ દ્વારા બેરોજગારી દિનની ઉજવણી કરી ત્રણ રસ્તા સર્કલ ખાતે વાહન ચાલકોને લોલીપોપનું વિતરણ કરી વિરોધ નોંધાવ્યો હતો
જિલ્લા યુવા કોંગ્રેસ અને નેત્રંગ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા કેન્દ્ર અને રાજ્ય સરકારની ભ્રષ્ટાચારી નીતિઓના આક્ષેપ સાથે નેત્રંગ ચોકડી ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
અંકલેશ્વરમાં યૂથ કોંગ્રેસ દ્વારા લઠ્ઠાકાંડ મામલે વિરોધ પ્રદર્શન કરવામાં આઆવ્યું હતું જેમાં વિરોધ કરી રહેલ કાર્યકરોની પોલીસ અટકાયત કરી હતી