અંકલેશ્વર: બેરોજગારીના પ્રશ્ને યૂથ કોંગ્રેસ દ્વારા લોકોને લોલીપોપ આપી કેન્દ્ર સરકારની નીતિઓનો કરાયો વિરોધ
અંકલેશ્વર-હાંસોટ યુવા કોંગ્રેસ દ્વારા બેરોજગારી દિનની ઉજવણી કરી ત્રણ રસ્તા સર્કલ ખાતે વાહન ચાલકોને લોલીપોપનું વિતરણ કરી વિરોધ નોંધાવ્યો હતો
અંકલેશ્વર-હાંસોટ યુવા કોંગ્રેસ દ્વારા બેરોજગારી દિનની ઉજવણી કરી ત્રણ રસ્તા સર્કલ ખાતે વાહન ચાલકોને લોલીપોપનું વિતરણ કરી વિરોધ નોંધાવ્યો હતો
જિલ્લા યુવા કોંગ્રેસ અને નેત્રંગ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા કેન્દ્ર અને રાજ્ય સરકારની ભ્રષ્ટાચારી નીતિઓના આક્ષેપ સાથે નેત્રંગ ચોકડી ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
અંકલેશ્વરમાં યૂથ કોંગ્રેસ દ્વારા લઠ્ઠાકાંડ મામલે વિરોધ પ્રદર્શન કરવામાં આઆવ્યું હતું જેમાં વિરોધ કરી રહેલ કાર્યકરોની પોલીસ અટકાયત કરી હતી
અંકલેશ્વર ત્રણ રસ્તા સર્કલ ખાતે અંકલેશ્વરમાં યુથ કોંગ્રેસ દ્વારા મોંઘવારી અને ખાદ્ય ચીજવસ્તુઓ પર જી.એસ.ટી. લગાવતા વિરોધ પ્રદર્શન યોજાયું હતું.
સોમનાથ થી શંખનાદ " બેનર હેઠળ યુથ કોંગ્રેસની સોશિયલ મીડિયાની ટીમ મેદાને ઉતરી છે અને આ માટે સૌરાષ્ટ્ર ઝોનની કાર્ય શિબિર યોજાઈ હતી.
ગડખોલ ટી-બ્રિજ પર લાઈટ સહિતની અન્ય સુવિધાઓના અભાવે અંકલેશ્વર-હાંસોટ વિધાનસભા યુવા કોંગ્રેસના કાર્યકરોએ તંત્રમાં ઉગ્ર રજૂઆત કરી હતી.
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીની આસામ પોલીસ દ્વારા કરાયેલ ધરપકડના વિરોધમાં ભરૂચ જિલ્લાના અંકલેશ્વર-હાંસોટ વિધાનસભા યુથ કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.