ગુજરાત અંકલેશ્વર: યુથ કોંગ્રેસ દ્વારા મોંઘવારી અને ખાદ્ય ચીજવસ્તુઓ પર GSTના વિરોધમાં કરાયું પ્રદર્શન,પોલીસે કાર્યકરોની કરી અટકાયત અંકલેશ્વર ત્રણ રસ્તા સર્કલ ખાતે અંકલેશ્વરમાં યુથ કોંગ્રેસ દ્વારા મોંઘવારી અને ખાદ્ય ચીજવસ્તુઓ પર જી.એસ.ટી. લગાવતા વિરોધ પ્રદર્શન યોજાયું હતું. By Connect Gujarat 21 Jul 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ગીર સોમનાથ :ગુજરાત કોંગ્રેસનો"સોમનાથથી શંખનાદ", યુથ કોંગ્રેસની સોશિયલ મીડિયા ટીમ મેદાને ઉતરી સોમનાથ થી શંખનાદ " બેનર હેઠળ યુથ કોંગ્રેસની સોશિયલ મીડિયાની ટીમ મેદાને ઉતરી છે અને આ માટે સૌરાષ્ટ્ર ઝોનની કાર્ય શિબિર યોજાઈ હતી. By Connect Gujarat 06 Jun 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર : ગડખોલ ટી-બ્રિજ પર લાઈટ સહિત અન્ય સુવિધાનો અભાવ, યુવા કોંગ્રેસની તંત્રને રજૂઆત... ગડખોલ ટી-બ્રિજ પર લાઈટ સહિતની અન્ય સુવિધાઓના અભાવે અંકલેશ્વર-હાંસોટ વિધાનસભા યુવા કોંગ્રેસના કાર્યકરોએ તંત્રમાં ઉગ્ર રજૂઆત કરી હતી. By Connect Gujarat 27 Apr 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર : આસામ પોલીસે કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીની કરેલી ધરપકડનો યૂથ કોંગ્રેસે કર્યો વિરોધ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીની આસામ પોલીસ દ્વારા કરાયેલ ધરપકડના વિરોધમાં ભરૂચ જિલ્લાના અંકલેશ્વર-હાંસોટ વિધાનસભા યુથ કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. By Connect Gujarat 23 Apr 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર: એસન્ટ શાળાના સંચાલકોએ ધો. 1 અને 9 ના વર્ગો બંધ કરતા યૂથ કોંગ્રેસે કરી ઉગ્ર રજૂઆત એસન્ટ શાળાના સંચાલકો દ્વારા ધોરણ 1 અને 9ના વર્ગો બંધ કરવાનો નિર્ણય લેવાતા યૂથ કોંગ્રેસના આગેવાનો અને વાલીઓઓએ શાળા સંચાલકોને ઉગ્ર રજૂઆત કરી હતી By Connect Gujarat 07 Apr 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ઇતિહાસમાં પહેલીવાર ગુજરાત વિધાનસભા સંકુલમાં યૂથ કોંગ્રેસે કર્યું ભાજપનું પૂતળા દહન.. પોલીસના લોખંડી બંદોબસ્ત વચ્ચે યુવા કોંગ્રેસના નેતાઓએ ભાજપનું પૂતળું સળગાવીને પેપર લીક કૌભાંડો સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું, By Connect Gujarat 28 Mar 2022 Share Twitter Share Whatsapp LinkedIn
સુરત સુરત : પેપર લીક કાંડને લાગ્યો "રાજકીય રંગ", યુથ કોંગ્રેસે કર્યા સરકાર પર આકરા પ્રહાર... ગૌણ સેવા પસંદગી મંડળની ગત રવિવારે લેવાયેલી હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થયાનું ગુજરાત સરકારે સ્વીકાર્યું છે. By Connect Gujarat 18 Dec 2021 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત અમદાવાદ : જામનગરમાં ગોડસેની પ્રતિમાના વિવાદમાં યુથ કોંગ્રેસ આવ્યું મેદાનમાં મહાત્મા ગાંધીજીના ગુજરાતમાં તેમના જ હત્યારા નાથુરામ ગોડસેની પ્રતિમાની સ્થાપના કરવાથી વિવાદનો મધપુડો છંછેડાયો છે. By Connect Gujarat 17 Nov 2021 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત અમદાવાદ : પ્રદેશ યુથ કોંગ્રેસમાં વિખવાદ; સવાણીને સસ્પેન્ડ કરાતા કોંગ્રેસ પર લગાવ્યા ગંભીર આરોપ ગુજરાત યુથ કોંગ્રેસની બેઠકમાં વિવાદનો મામલો, બેઠકમાં થયેલા હોબાળાનો મુદ્દો દિલ્હી પહોંચ્યો. By Connect Gujarat 09 Jul 2021 Share Twitter Share Whatsapp LinkedIn