ભરૂચ: વાલિયાના વાંદરીયા ગામે થયેલ મારામારીમાં શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન સહિત 9 સામે પોલીસ ફરિયાદ
ભરૂચના વાલિયા તાલુકાના વાંદરીયા ગામે ઇક્કો ગાડી હટાવવા મુદ્દે એક જ કોમના બે જૂથ વચ્ચે ધીંગાણું સર્જાતા બે લોકોને ઈજાઓ પહોંચી હતી.
ભરૂચના વાલિયા તાલુકાના વાંદરીયા ગામે ઇક્કો ગાડી હટાવવા મુદ્દે એક જ કોમના બે જૂથ વચ્ચે ધીંગાણું સર્જાતા બે લોકોને ઈજાઓ પહોંચી હતી.
વડોદરા શહેરના ભાજપના પૂર્વ કોર્પોરેટરના પુત્ર પર સયાજી હોસ્પિટલમાં જ આરોપીએ તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો,પોલીસ ની હાજરીમાં જ યુવકને મોતને ઘાટ ઉતારી દેતા ભારે તંગદિલીનો માહોલ છવાઈ ગયો હતો.
સુરત શહેરના ડીંડોલી વિસ્તારના ઓમ નગરમાં ગત મોડીરાત્રે લોકોએ એક ચોરને ઝડપી પાડી ઢોર માર્યો હતો. જે બાદ પોલીસના હવાલે કર્યો હતો,
બનાસકાંઠાના પાલનપુર તાલુકાના અસ્માપુરા ગામે 21 ઓક્ટોબરે સામાન્ય બાબતમાં જીગર વાઘેલા નામના યુવકને હુમલાખોરોએ માથામાં લોખંડની પાઇપ વડે હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી.
જ્યારે પણ કોઈ ગાયક સ્ટેજ પર પરફોર્મ કરે છે, ત્યારે ઘણી વાર તેની સાથે એવી વસ્તુઓ થાય છે જેના વિશે તેણે વિચાર્યું પણ ન હોય. ક્યારેક કોઈ પોતાના જૂતા ફેંકીને ભીડને ફટકારે છે
ભરૂચ નજીક નેશનલ હાઇવે નંબર 48 પર કેબક બ્રિજના ટોલનાકા નજીક કારમાંથી પિસ્તોલ અને કારતુસની ચોરી કરનાર યુવાનની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે આર્મ્સ એક્ટ હેઠળ ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
B.Sc એગ્રિકલ્ચર પણ વિદ્યાર્થીઓ માટે ખૂબ જ લોકપ્રિય વિષય તરીકે ઉભરી આવ્યો છે. આ કોર્સ કરનારા વિદ્યાર્થીઓને સારો પગાર મળે છે. ભારતની અર્થવ્યવસ્થાનો મુખ્ય ભાગ ખેતી સાથે જોડાયેલો છે. દેશની 70% વસ્તી રોજગાર ક્ષેત્રે કૃષિ સાથે સંકળાયેલી છે.
અંકલેશ્વરમાં ચોર અંગેના વાયરલ થઇ રહેલા મેસેજ વચ્ચે અંકલેશ્વરના ભાદી ગામે ચોર હોવાની આશંકાના પગલે યુવાનને માર મારવામાં આવ્યો હતો