વડોદરા: જેટકો ભરતી રદ મામલે ઉમેદવારોનું મોટીસંખ્યામાં વિરોધ પ્રદર્શન,વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ પણ જોડાયા
વિદ્યુત સહાયકોની પરીક્ષા રદ થતાં આજે વડોદરા ખાતે 1,200 જેટલા વિદ્યાર્થીઓએ કચેરી ખાતે હલ્લો બોલાવ્યો હતો અને વિરોધ પ્રદર્શન કર્યું હતુ.
વિદ્યુત સહાયકોની પરીક્ષા રદ થતાં આજે વડોદરા ખાતે 1,200 જેટલા વિદ્યાર્થીઓએ કચેરી ખાતે હલ્લો બોલાવ્યો હતો અને વિરોધ પ્રદર્શન કર્યું હતુ.
યુવરાજસિંહ પૂછપરછ દરમિયાન ગોળ ગોળ જવાબ આપતા હોવાનું પણ રેન્જ આઈજી ગૌતમ પરમારે જણાવ્યું હતું.
યુવરાજસિંહે મીડિયાને જણાવ્યું હતું કે 'આજે હું બંધ કવરમાં 30 નામ આપવાનો છું, જેમાં પૂર્વ શિક્ષણમંત્રી અને વર્તમાન મંત્રી પણ છે.
ગત તારીખ 14 ના રોજ ભાવનગર ભારતનગર પોલીસ સ્ટેશનમાં ડમી ઉમેદવાર કૌભાંડને લઈને 36 લોકો વિરોધમાં ફરિયાદ નોંધવામાં આવી હતી
ગોવાના પ્રવાસન વિભાગે પૂર્વ ભારતીય ક્રિકેટર યુવરાજ સિંહને નોટિસ મોકલી છે. વાસ્તવમાં યુવરાજ સિંહનો અહીં મોર્જિમમાં વિલા છે.
ગાંધીનગરમાં વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ સહિત બે લોકોની અટકાયત કરવામાં આવી છે. તેમના પર પોલીસ પર હુમલો સહિતના ગુના દાખલ કરવામાં આવ્યા છે