ગુજરાત કોંગ્રેસમાં ગાબડું:ભરૂચ ઝઘડિયા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને સહકારી આગેવાનોએ ભાજપનો કેસરીયો ધારણ કર્યો ભરૂચ જિલ્લાની પાંચેય વિધાનસભામાં આ વખતે ભાજપે કેસરિયો લેહરાવવાની નેમ વ્યક્ત કરી છેભરૂચ જિલ્લાની પાંચેય વિધાનસભામાં આ વખતે ભાજપે કેસરિયો લેહરાવવાની નેમ વ્યક્ત કરી છે. By Connect Gujarat 01 Jun 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : ઝઘડિયા સ્થિત ગુમાનદેવ હનુમાનજી મંદિરે હનુમાન જયંતીની ઉજવણી,ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું આજરોજ હનુમાન જયંતિનો પ્રસંગ ઠેરઠેર ભક્તિભાવ અને ઉત્સાહથી મનાવાયો હતો. ઝઘડીયા તાલુકાના ગુમાનદેવ સહિત ઘણા ગામોએ હનુમાન ભક્તોએ હનુમાન જયંતિ મનાવી હતી. By Connect Gujarat 16 Apr 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : ઝઘડીયાના રતનપોર નજીક બિરલા સેન્ચ્યુરી કંપનીની બસનો અકસ્માત, એક વ્યક્તિ ફસાયો... By Connect Gujarat 07 Mar 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: ઝઘડીયા અને નેત્રંગમાં કેસુડો સોળે કળાએ ખીલી ઉઠ્યો, સ્થાનિકોએ જણાવ્યા અનેક ફાયદા.... રંગોનો તહેવાર હોળી હવે નજીક આવી રહ્યો છે.ત્યારે હોળી નજીક આવતાની સાથે જ વનરાય ફુલોના મહારાજા કેસૂડા સોળે કળાએ ખીલી ઉઠ્યો છે. By Connect Gujarat 02 Mar 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: ઝઘડીયાના એક ગામમાં 16 વર્ષીય કિશોરી સાથે સામૂહિક દુષ્કર્મ,8 આરોપીઓ સામે નોંધાઈ પોલીસ ફરિયાદ ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકામાં એક 16 વર્ષીય કિશોરી ઉપર સામુહિક દુષ્કર્મની ઘટના સામે આવી છે. By Connect Gujarat 18 Feb 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: ઝઘડીયાની નાઇટ્રેકસ કેમિકલ કંપનીમાં બ્લાસ્ટ,3 કામદાર ઇજાગ્રસ્ત ભરૂચની ઝઘડીયા ઓદ્યોગીક વસાહતમાં આવેલ નાઇટ્રેકસ કેમિકલ કંપનીમાં મેઈન્ટેનન્સની કામગીરી દરમ્યાન બ્લાસ્ટ થતા 3 કામદાર ઇજાગ્રસ્ત થયા હતા જેઓને સારવાર અર્થે ખસેડવાની ફરજ પડી હતી By Connect Gujarat 23 Nov 2021 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: ઝઘડિયાના ચંદેરીયા ખાતે બિરસા મુંડાની પ્રતિમાનું અનાવરણ કરાશે ઝઘડિયા તાલુકાના ચંદેરીયા ગામે વાઈટ હાઉસ ખાતે આગામી ૧૫મી નવેમ્બરના રોજ બિરસા મુંડાની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવશે. By Connect Gujarat 12 Nov 2021 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : ઝઘડીયામાં હવે ગુનેગારો નહિ બચે શકે ત્રીજી આંખથી, 39 સીસીટીવી કેમેરા લગાવાયાં ઝઘડીયા જીઆઇડીસીમાં થતી દરેક ગતિવિધિઓ પર પોલીસની બાજનજર રહેશે. વિવિધ વિસ્તારોમાં 39 જેટલા સીસીટીવી કેમેરા લગાડી દેવાયા. By Connect Gujarat 02 Oct 2021 Share Twitter Share Whatsapp LinkedIn