વડોદરા: 48 વર્ષીય મહિલાના અંગોના દાન થકી અન્યોને મળશે નવજીવન
વડોદરાના આજવા રોડ પર આવેલ ત્રીજી હોસ્પિટલમાં મહિલા બ્રેન ડેડ જાહેર થતાં પરિવારજનો દ્વારા તેમના અંગોનો દાન કરવાનો સરાહનીય નિર્ણય લેવામાં આવ્યો હતો

ભાવનગર શહેર-જિલ્લામાંથી 76મું અંગદાન મળ્યુ છે. જેને ગ્રીન કોરીડોર રચીને લીવરને એરપોર્ટ પહોંચતુ કરાયું