સુરત : આરોપીનું ભૂલભૂલૈયા સમાન રહેઠાણ,એક મકાન સાથે બીજુ અને બીજા સાથે ત્રીજુ મકાન જોડાયેલુ મળી આવ્યું.
સુરત શહેરમાં હાર્ડકોર ક્રિમિનલો દ્વારા પોલીસ પણ ગોઠે ચઢી જાય તેવા રહેઠાણ બનાવ્યા છે.ગેરકાયદેસર કરેલું બાંધકામ ભૂલભૂલૈયા સમાન છે,પોલીસ દ્વારા મનપાની ટીમને સાથે રાખીને આ બંધકમ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી છે.