ભાવનગર: કમોસમી વરસાદના કારણે 50 જેટલા યાયાવર પક્ષીઓનાં મોત, વન વિભાગ દ્વારા કરવામાં આવી અંતિમ ક્રિયા
ભારે વરસાદને કારણે મૃત થયેલા પક્ષીઓને વન વિભાગ દ્વારા તેની અંતિમવિધિ કરવામાં આવશે.
ભારે વરસાદને કારણે મૃત થયેલા પક્ષીઓને વન વિભાગ દ્વારા તેની અંતિમવિધિ કરવામાં આવશે.
શિયાળામાં ચોમાસા જેવો કમોસમી વરસાદ વરસી જતા ખેડૂતોના પાકોને ભારે નુકસાન થયુ છે.
કમોસમી માવઠા પડવાથી ખેડૂતોએ તલ, સોયાબીન, ચણા, ઘઉં, જીરું, ડુંગળી અને ધાણા સહિતનો પાકને નુકશાન પહોચ્યું