ભરૂચ : જંબુસરના વેડચ ગામે 10 ફૂટ ઉંડા ખાડામાં બાઈક ચાલક ખાબક્યો,ગ્રામ પંચાયત પર બેદરકારીનો આક્ષેપ
જંબુસર તાલુકાના વેડચ ગામમાં પંચાયતની બેદરકારીને કારણે એક યુવક અકસ્માતનો ભોગ બન્યો હતો.પંચાયત દ્વારા જુદા જુદા સ્થળોએ ખાડા ખોદવામાં આવ્યા છે
જંબુસર તાલુકાના વેડચ ગામમાં પંચાયતની બેદરકારીને કારણે એક યુવક અકસ્માતનો ભોગ બન્યો હતો.પંચાયત દ્વારા જુદા જુદા સ્થળોએ ખાડા ખોદવામાં આવ્યા છે
ગામમાં પંચાયત નહીં હોવાના કારણે ગ્રામજનોને પંચાયતી અનેક કામો માટે ઘણી જ તકલીફો પડી રહી છે
જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને ગ્રામ પંચાયતના ચૂંટાયેલા સભ્યો દ્વારા પોતાના જ વિસ્તારોને ગંદકીના સામ્રાજ્યથી મુક્તિ અપાવવામાં નિષ્ફળ નીવડ્યા હોય તેમ પ્રથમ દ્રષ્ટિએ લાગી રહ્યું છે.
ઉદ્ધતાઇભર્યું વર્તન કરવામાં આવે છે. એ પ્રકારના આક્ષેપો કરવામાં આવ્યા છે જેને લઈને સભ્યોએ સરપંચ વિરુદ્ધ આ અવિશ્વાસની દરખાસ્ત દાખલ કરી છે.