નવસારી : 125 વર્ષ જૂના મોટા બજાર વિસ્તારમાં મનપાની કાર્યવાહી, ડિમોલેશન ન કરવા વેપારીઓની માંગ...
પાલિકાના અધિકારીઓ તેમજ કર્મચારીઓ શહેરના કેટલાક વિસ્તારોમાં માપણી કરવા માટે પહોચ્યા હતા. જેના કારણે સ્થાનિક વેપારીઓમાં રોષનો માહોલ જોવા મળ્યો