સાબરકાંઠા: રાવણનું પાત્ર ભજવનારા દિવંગત અરવિંદ ત્રિવેદીના મકાનમાં તસ્કરો ત્રાટક્યા,પોલીસે તપાસ શરૂ કરી
બંગલામાં તસ્કરો ત્રાટક્યા અને લંકેશના ઘરમાંથી ભગવાન રામના મુગટ, પાદુકા સહિત 4.50 લાખની મતાની ચોરી કરીને ફરાર થઈ ગયા
બંગલામાં તસ્કરો ત્રાટક્યા અને લંકેશના ઘરમાંથી ભગવાન રામના મુગટ, પાદુકા સહિત 4.50 લાખની મતાની ચોરી કરીને ફરાર થઈ ગયા
સતત ચોથા દિવસે પણ વધુ એક ચોરીનો બનાવ સામે આવતા પોલીસ તંત્ર દોડતું થયું છે
રોકડ રકમ ૯૦,૦૦૦ તથા દુકાનમા લાગેલ સીસીટીવી કેમરાનુ ડીવીઆર લઈ ગયા હતા..