Connect Gujarat

You Searched For "દિવાળી સમાચાર"

મોરબીમાં બની પિતા પુત્રીના પવિત્ર સબંધોને કલંકિત કરતી ઘટના

10 Jun 2018 4:52 AM GMT
પિતાની હરકતોની જાણ પુત્રીએ માતાને કરતા જનેતાએ પિતા વિરૂધ કરી પોલીસ ફરિયાદમોરબીમાં પિતા-પુત્રીના સબંધોને કલંકિત કરતો ઘૃણાસ્પદ બનાવ પ્રકાશમાં આવ્યો છે....

જુનાગઢ N H પર સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં ૩ નાં મોત : ૨૫ થી વધુને ઈજા

10 Jun 2018 4:42 AM GMT
ગુજરાતમાં વાહન અકસ્માતનો આંકડામાં ઉત્તરો-ઉત્ત્ર વધારો જોવા મળી રહ્યો છે. જુનાગઢ તાલુકાની વડાલ ચોકીના નેશનલ હાઈવે ઉપર ટ્રક અને બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત...

અભિનેતા સલમાન ખાનની હત્યાના ષડયંત્રનો પર્દાફાશ

10 Jun 2018 4:35 AM GMT
હૈદરાબાદથી હરીયાણા એસ.ટી.એફ.એ બિન્નોઇ ગેંગ સ્ટાર સંપત નહેરાની અટકાયત કરી તેની સઘન પુછ્તાછ હાથ ધરતા ફિલ્મ સ્ટાર સલમાન ખાનને જાનથી મારી નાંખવાનો કારસો...

ભાવનગર મેથળા બંધારા માટે સરકારની ૨૫ વર્ષ થી લોલીપોપ

10 Jun 2018 3:45 AM GMT
* નાં છુટકે લોકો એ હાથોહાથ નિર્માણ કામ શરુ કર્યુંભાવનગર જીલ્લાના આ મેથળા બંધારા મતે સરકાર ૨૫ વર્ષ થી લોલીપોપ આપતી હતી પણ નાં છુટકે લોકો એ હાથોહાથ...

કુવૈતથી આવતી ફ્લાઇટને અમદાવાદ એરપોર્ટમાં બર્ડ હિટ : ૧૪૪ મુસાફરોનો બચાવ

9 Jun 2018 5:47 AM GMT
- છેલ્લા ત્રણ મહિનામાં અમદાવાદ એરપોર્ટમાં બર્ડ હિટની બીજી ઘટના- વહેલી સવારે અમદાવાદ એરપોર્ટમાં લેન્ડિંગ કરતી વખતે પક્ષી વિમાન સાથે ટકરાયું, મોટી...

ખેડૂતોનાં વિરોધ મામલે નીતિન પટેલે આપ્યું ચોંકાવનારુ નિવેદન

9 Jun 2018 5:42 AM GMT
નીતિન પેટેલનો ખેડૂતો દ્વારા કરવામાં આવી રહેલુ આંદોલન રાજકારણથી પ્રેરિત હોય તે તરફ ઇશારોગુજરાતમાં ખેડૂતો દ્વારા કરવામાં આવી રહેલા વિરોધ મામલે નાયબ...

વલસાડ : વહેલી સવારે વાતાવરણનો બદલાયો મિજાજ

9 Jun 2018 5:38 AM GMT
ભારે પવન સાથે વરસાદનું આગમનગુજરાતમાં ધીરે-ધીરે ચોમાસાનું આગમન થઇ રહ્યું છે. વરસાદે કેટલાક વિસ્તારોમાં પોતાના પગલા માંડી દીધા છે, ત્યારે આજે વહેલી...

ગુજરાત રાજ્યના ૨૪૯ તાલુકા મથકે ધરણાં સાથે ખેડૂતોનો વિરોધ

9 Jun 2018 5:32 AM GMT
ખેડૂતોના પ્રશ્નો હલ કરવા માગગુજરાત કોંગ્રેસ દ્વારા ખેડૂતોના પોષણક્ષમ ભાવ, પાક વીમા, અન્ય રાજ્યોની માફક ૧૮થી ર૪ કલાક વીજળી, દેવા માફી, જમીન સંપાદન...

સુરતના પાંડેસરામાં સ્લેબ તૂટી પડતા ૫૦ થી વધુ કર્મચારી દબાયા

9 Jun 2018 5:28 AM GMT
કર્મચારીઓ ફરજ હતા ત્યારે અચાનક જ ત્રીજા માળનો સ્લેબ તૂટયોસુરતનાં પાંડેસરા GIDCની શાલુ ડાઇંગ મિલનાં ત્રીજા માળનો સ્લેબ તૂટી પડતા ૫૦થી વધુ કર્મચારીઓ...

શિક્ષકે પ્રેમ સંબંધ બાંધવા દબાણ કરતા વિદ્યાર્થિનીએ કર્યો આત્મહત્યાનો પ્રયાસ

9 Jun 2018 5:01 AM GMT
પાટણમાં શિક્ષણ જગતને લજવે તેવી ફરી એક ઘટના સામે આવીપાટણમાં શિક્ષણ જગતને લજવે તેવી ફરી એક ઘટના સામે આવી છે. પાટણ જિલ્લાનાં રાધનપુરમાં શિક્ષક દ્વારા...

ભરૂચ પંથકમાં પહેલા વરસાદથી ખુશહાલી

9 Jun 2018 4:54 AM GMT
લાંબા સમય બાદ મેઘરાજાએ ભરૂચ સહિત જિલાના વિવિધ ગામોમાં પધરામણી કરવાની શરૂઆત કરતા ધરતીપુત્રો સહિત નગરજનોમાં ખુશીનોમાહોલ જોવા મળી રહ્યો છે.તો કોલેજ કરતા...

NEETમાં પ્રથમ ક્રમે બિહારની વિદ્યાર્થિની

5 Jun 2018 4:25 AM GMT
બિહારની વિદ્યાર્થિની કલ્પનાકુમારીએ દેશની મેડિકલ અને ડેન્ટલ કોલેજોમાં પ્રવેશ મેળવવા માટે લેવામાં આવતી નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ(નીટ)માં...