Connect Gujarat

You Searched For "દિવાળી સમાચાર"

સુરત : લિંબાયતમાં સાડા ત્રણ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ બાદ હત્યાનો આરોપી ઝડપાયો

20 Oct 2018 4:53 AM GMT
સુરત લીંબાયતમાં 3.5 વર્ષની માસુમ બાળકી સાથે દુષ્કર્મ કરી હત્યા કરનાર આરોપીને પકડી પડતી સુરત ક્રાઇમ કરી ધરપકડસુરત લીંબાયત વિસ્તારમાંથી ગત તારીખ...

રાજકોટમાં વડાપ્રધાન મોદી ગાંધી મ્યુઝીયમનું કર્યું લોકાર્પણ

30 Sep 2018 2:40 PM GMT
PM મોદીએ રૂ 26 કરોડના ખર્ચે બનેલા વિશ્વ કક્ષાના ગાંધી મ્યુઝિયમનું લોકાર્પણ કર્યુંગુજરાતના એક દિવસના પ્રવાસે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી કચ્છનો...

સુરતઃ હજીરાની ક્રિભકો ગુડ્સ ટ્રેનને ઉથલી પાડવાની ઘટના ટળી

24 Aug 2018 2:54 PM GMT
ઈચ્છાપોર પોલીસે રેલ કલીપની ચોરી કરનાર ચોરોને ઝડપી પાડવાના ચક્રો ગતિમાનસુરતની હજીરાના ક્રિભકો રેલવે લાઈનના 6 પોલ વચ્ચેના 139 કિલપની ચોરી થઈ હતી. રેલવે...

વરસાદને મનાવવા મહિલાઓ કરે છે આવું કામ, દેવિ પુજક સમાજની છે પરંપરા

22 Jun 2018 5:12 AM GMT
મેઘરાજાની પધરામણી ન થતાં પાટીયા પર કાળી માટીનો મેહુલિયો બેસાડી ફળિયામાં વરસાદ માંગે છેહાલમાં વરસાદનાં આગમન માટે હવામાન વિભાગ આગાહી કરતું રહે છે પણ...

‘બિગેસ્ટ મોલ’ થયો સીઝ, બિહારમાં લાલુ પ્રસાદ યાદવની મુશ્કેલી વધી

13 Jun 2018 4:08 AM GMT
આરોપ છે કે રેલ મંત્રી રહેતા લાલુ યાદવે આ મોલની જમીન રેલવેને બે હોટલો લીઝ પર આપવાના અવેજમાં લીધો હતો.બિહારના પૂર્વ મુખ્યપ્રધાન તથા RJDના પ્રમુખ લાલુ...

અમદાવાદમાં દર્દીએ મહિલા કર્મચારી પર કર્યો હુમલો

12 Jun 2018 5:05 AM GMT
ટ્રોમા વોર્ડમાં મહિલા ઈજાગ્રસ્તઅમદાવાદમાં આવેલી એલજી હોસ્પિટલનો બનાવઅમદાવાદમાં આવેલી એલજી હોસ્પિટલમાં એક મહિલા કર્મચારીને માર મર્યાની ઘટના બની છે....

અમદાવાદનાં ટ્રાફિકથી ધમધમતા વિસ્તારમાંથી 1.5 કરોડના દાગીનાની દિલધડક લૂંટ

12 Jun 2018 4:35 AM GMT
પોલીસે સીસીટીવી ફૂટેજ કબજે લઈ લૂંટારૂઓને ઝડપી પાડવા કવાયત હાથ ધરીઅમદાવાદમાં સોમવારે સાંજે 1.5 કરોડના દાગીનાની દિલધડક લૂંટની ઘટના સામે આવી છે. કાલુપુર...

સુરતમાં પાસ કન્વીનર અલ્પેશ પર પાંચ શખ્સોનો હુમલો, લોકોના ટોળા ઉમટ્યા

12 Jun 2018 4:06 AM GMT
ચપ્પુથી હુમલો થયા બાદ પાસ કન્વીનર અલ્પેશ સહિતના મોડી રાત્રે ફરિયાદ નોંધાવવા પહોંચ્યાં હતાસુરતમાં સોમવારની સાંજે પાસ કન્વીનર અલ્પેશ કથીરિયા પર નાના...

ભરૂચમાં ટાયગર એકતા ગ્રુપ દ્વારા નોટબુક વિતરણ કરાયું

11 Jun 2018 3:43 AM GMT
લોકસેવા એજ પ્રભુસેવાભરૂચ શહેરના ધોળીકુઈ બજાર અને દાંડીયા બજારની આસપાસમાં વસવાટ કરતાં ધોરણ ૧ થી ૧૦ ના તમામ વિધાર્થીઓ અને વિધાર્થીનીઓ ને કે જેમને ૨૦૧૮...

પાનોલીમાં કામદાર સમાજ દ્વારા એક દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ

11 Jun 2018 3:30 AM GMT
આજ રોજ કામદાર સમાજ દ્વારા એક દિવસ્ય ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન પાનોલીGIDC ખાતે કરવામાં આવી હતી જેમાં લગભગ 25થી 30 ટિમ ભાગ લીધી હતી જેમાં અંકલેશ્વર...

ભરૂચમાં રીક્ષામાં વિદેશી દારૂનું વહન કરતો કેરિયર ઝડપાયો

10 Jun 2018 5:34 AM GMT
એ ડિવિઝન પોલીસે રૂપિયા ૪૪,૪૦૦/-નો વિદેશી દારૂ અને રીક્ષા મળી કુલ રૂપિયા ૭૯,૯૦૦/નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.ભરૂચ એ ડિવિઝન પોલીસે...

અંકલેશ્વરની ભગવતી વુડ ઇન્ડસ્ટ્રિઝમાં આગ થી દોડધામ

10 Jun 2018 5:13 AM GMT
નગરપાલિકાના ૪ થી ૫ જેટલા ફાયર ટેન્ડર ઘટનાસ્થળ પરઅંકલેશ્વર જીઆઈડીસીના ભગવતી wood ઈન્ડસ્ટ્રીમાં ૯મીની ઓડી રાતે ૧.૧૦ કલાકની આસપાસ અચાનક આગ લાગતાં દોડધામ...