ધર્મ દર્શન ભરૂચ:મકરસંક્રાંતિના પર્વ પર શ્રધ્ધાળુઓએ કર્યું નર્મદા સ્નાન,ગાયને ઘૂઘરી પણ ખવડાવી ભરૂચના પાંજરાપોળ ખાતે વહેલી સવારથી જ શ્રદ્ધાળુ,ગૌભક્તોની ભારે ભીડ ઉમટી હતી. પાંજરાપોળ ખાતે ભક્તોએ વિધીવત રીતે ગૌમાતાનું પૂજન કર્યું By Connect Gujarat 14 Jan 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ વર્લ્ડ નોટરી-ડેની ઉજવણી : ભરૂચ નોટરી એસોસિએશનના સભ્યોએ પાંજરાપોળ ખાતે કરી ગૌ પુજા... 7મી નવેમ્બર વર્લ્ડ નોટરી ડેની ઉજવણી અંતર્ગત ભરૂચ જિલ્લા નોટરી એસોસિએશન દ્વારા ભરૂચના શક્તિનાથ વિસ્તાર સ્થિત પાંજરાપોળ ખાતે નોટરી ડેની ઉજવણી કરવામાં આવી By Connect Gujarat 07 Nov 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : PM મોદીના જન્મદિવસ નિમિત્તે ભાજપ દ્વારા પાંજરાપોળ ખાતે ઉજવણી કરાય... દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 73મા જન્મ દિવસ નિમિત્તે ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા પાંજરાપોળ ખાતે અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. By Connect Gujarat 17 Sep 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ધર્મ દર્શન ભરૂચ : શ્રી પરશુરામ બ્રહ્મસમાજ સંગઠન દ્વારા પાંજરાપોળ ખાતે ગૌપૂજન-ઔદુમ્બર વૃક્ષની પૂજા કરાય... ગૌમાતાના સાનિધ્યમાં શાસ્ત્રી કિરણ જોશીએ સંગઠનના સભ્યોને ગૌપૂજા તેમજ પવિત્ર ઔદુમ્બર વૃક્ષનું પૂજન-અર્ચન કરાવ્યું હતું. By Connect Gujarat 20 Aug 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલના જ્ન્મદિવસની પાંજરાપોળ ખાતે ઉજવણી,ગાય માતાનું પુજન કરાયુ દુષ્યંત પટેલ તેમના મિત્રો સાથે પાંજરાપોળ ખાતે પહોચ્યા હતા અને ગાય માતાનું પૂજન અર્ચન કર્યું હતું.દુષ્યંત પટેલે નાના બાળકોને કેક ખવડાવી જન્મ દિવસની ઉજવણી કરી By Connect Gujarat 05 Feb 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: મકરસંક્રાંતિના પર્વ પર શ્રધ્ધાળુઓએ કર્યું નર્મદા સ્નાન, ગાયને ઘૂઘરી પણ ખવડાવી પાંજરાપોળ ખાતે ભક્તોએ વિધીવત રીતે ગૌમાતાનું પૂજન કરી શકે તેમજ ઘુઘરી અને ઘાસચારો ખવડાવી શકે તે માટેનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું By Connect Gujarat 14 Jan 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ધર્મ દર્શન ભરૂચ: પાંજરાપોળ ખાતે ગોપાષ્ટમી પર્વની ઉજવણી, વિશ્વ હિન્દુ પરિષદના આગેવાનો જોડાયા આ દિવસે ખાસ કરીને ગાય અને શ્રીકૃષ્ણની પૂજા કરવામાં આવે છે.ગાય માતામાં તમામ દેવી દેવતાઓનો વાસ હોવાનું માનવામાં આવે છે By Connect Gujarat 12 Nov 2021 Share Twitter Share Whatsapp LinkedIn