ખેડા: પ્રગતિશીલ યુવાન ખેડૂતે કરી ગલગોટાની પ્રાકૃતિક ખેતી, મેળવ્યુ મબલખ ઉત્પાદન
અલિન્દ્રા -વાલાપુરા ગામના યુવાન ખેડૂતે આધુનિક ખેતી પધ્ધતિ અપનાવી સારું ઉત્પાદન મેળવ્યુ છે હવે ગામડા બદલાઈ રહ્યા છે.
અલિન્દ્રા -વાલાપુરા ગામના યુવાન ખેડૂતે આધુનિક ખેતી પધ્ધતિ અપનાવી સારું ઉત્પાદન મેળવ્યુ છે હવે ગામડા બદલાઈ રહ્યા છે.
આગામી દિવસોમાં રાજ્યમાં મોટી સંખ્યામાં ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે તે માટે રાજ્યભરમાં ૧,૫૦૦ જેટલા માસ્ટર ટ્રેઇનર તૈયાર કરવામાં આવશે.
પ્રાકૃતિક ખેતીના પ્રોત્સાહન અને બાગાયત વિભાગના પ્રયાસો દ્વારા નાની દબાસ ગામના ખેડૂત બુધ્યા પવારે સ્ટ્રોબેરી ઉત્પાદનમાં ઝંપલાવ્યુ
કપડવંજના આંબલીયારા ગામના ૪૩ વર્ષીય યુવા ખેડૂતે ખેતરમાં પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી તડબુચ અને શક્કરટેટીની ખેતીની શરૂઆત કરી
ગુજરાતે પ્રાકૃતિક ખેતીની ઝૂંબેશ રૂપે ઉપાડયું છે. રાજ્યમાં ૩ લાખ એકરથી વધુ જમીનમાં અઢીલાખ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા થયા છે.