ભરૂચ : નગરપાલિકામાં મતદાર યાદી સ્પષ્ટ સુધારણા અભિયાન અંતર્ગત બે દિવસીય કેમ્પનું આયોજન
ભરૂચ નગરપાલિકા અને મામલતદાર કચેરી ખાતે મતદાર યાદી ખાસ સઘન સ્પષ્ટ સુધારણા અભિયાન અંતર્ગત બે દિવસીય કેમ્પની શરૂઆત કરવામાં આવી........
ભરૂચ નગરપાલિકા અને મામલતદાર કચેરી ખાતે મતદાર યાદી ખાસ સઘન સ્પષ્ટ સુધારણા અભિયાન અંતર્ગત બે દિવસીય કેમ્પની શરૂઆત કરવામાં આવી........
ભરૂચના ભોલાવ વિસ્તારમાં આવેલ વિવિધ શાળા-કોલેજમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ યોજાયો હતો. જેમાં બૂથ લેવલ ઓફિસરના માર્ગદર્શન હેઠળ SIR ફોર્મ ભરી તેને સબમિટ કરવામાં આવી રહ્યા છે
મતદારયાદીનો ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (Special Intensive Revision Programme) અન્વયે હાલમાં ગણતરી તબક્કો (Enumeration Phase) ચાલી રહ્યો છે...
ભરૂચ જિલ્લા કોંગ્રેસના આગેવાનોએ ઘરણા પ્રદર્શન કરી વોટ ચોર, ગાદી છોડના નારા સાથે કોંગી કાર્યકરોએ વાતાવરણ ગજવી ભાજપ સરકારનો હુરિયો બોલાવ્યો...।
RJD નેતા તેજસ્વી યાદવે આજે પ્રેસ કોન્ફરન્સ કરીને આ બાબતે મહત્વપૂર્ણ માહિતી આપી. તેજસ્વી યાદવે કહ્યું, 'મારું પોતાનું નામ મતદાર યાદીમાં નથી તેજસ્વી યાદવે કહ્યું કે SIR પ્રક્રિયા ચાલી રહી હતી ત્યારથી પારદર્શિતા જાળવવામાં આવી નથી
રાહુલે સ્પષ્ટ કર્યું કે મંગળવારે તેઓ કર્ણાટક પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યાલયમાં ચૂંટણી પંચ વિરુદ્ધ પુરાવા આપશે. આ સાથે, ફ્રીડમ પાર્કથી ચૂંટણી પંચના કાર્યાલય સુધી પ્રદર્શન કરવામાં આવશે.