Connect Gujarat

You Searched For "શિવલિંગ"

જુનાગઢ : સ્વયં ઇન્દ્રદેવે ગરવા ગિરનારની ગોદમાં કરી હતી ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિરની સ્થાપના, જાણો મંદિરનો મહિમા..!

17 Aug 2023 11:30 AM GMT
આજથી શ્રાવણ માસના પ્રારંભે જ હર હર મહાદેવ અને ઓમ નમઃ શિવાયના નાદ સાથે સમગ્ર ગુજરાતના શિવાલયો ગુંજી ઉઠ્યા છે

ભાવનગર: અઢી લાખ રુદ્રાક્ષમાંથી શિવલિંગનું નિર્માણ કરવામાં આવ્યું,ભાવિક ભક્તો દર્શનાર્થે ઉમટ્યા

17 Aug 2023 8:16 AM GMT
અઢી લાખ રુદ્રાક્ષમાંથી બનેલી 21 ફૂટ ઊંચી અને 12 ફૂટ પહોળાઈની શિવલિંગની પૂજા અર્ચના એક માસ સુધી ભાવીકભક્તો કરી શકશે.

શિવલિંગ પર જળાભિષેક કરો ત્યારે ખાસ આ 5 અનાજ લેતા જજો, ઘરમાં આવશે સૂખ-સમૃધ્ધિ.......

3 Aug 2023 10:08 AM GMT
શિવજીને એક મુઠ્ઠી તુવેરની દાળ ચડાવવાથી સુખની પ્રાપ્તિ થાય છે. જીવનમાં સમૃધ્ધિનો વાસ થાય છે.

ક્રોધિત થયેલ ભીમે ગદા મૂકતાં જ વડોદરામાં પ્રગટ થયું હતું શિવલિંગ, આજે પણ છે તેના નિશાન, જાણો રોચક કથા..!

18 Feb 2023 9:25 AM GMT
નવનાથ મંદિર પૈકીનું એક ભીમનાથ મહાદેવનું મંદિર ખુબ જ પૌરાણિક અને ઐતિહાસિક માનવામાં આવે છે.

ભરૂચ : જાણો ઐતિહાસિક વાત, માતા કુંતાએ રૂનાડ ગામે સ્થાપિત મહાદેવ મંદિરનું નામ “કર્ણેશ્વર” કેમ આપ્યું..!

18 Feb 2023 8:53 AM GMT
જંબુસર તાલુકાના દરિયાકાંઠે આવેલ રૂનાડ ગામે વર્ષો પહેલા પાંડવો દ્વારા સ્થાપવામાં મહાદેવનું મંદિર સ્થાપવામાં આવ્યું હતું,

સાબરકાંઠા : હિંમતનગરના ભોલેશ્વર મહાદેવ મંદિરે 7 ધાન્યથી શિવલિંગનું ભવ્ય નિર્માણ કરાયું...

18 Feb 2023 8:35 AM GMT
7 ધાન્ય થકી શિવલિંગ બનાવવામાં આવ્યું છે. તો બીજી તરફ, શિવજીની વિવિધ રંગો વડે પ્રતિકૃતિ બનાવીને ભક્તોને આકર્ષવાનો પ્રયાસ કરવામાં આવ્યો..