સુરત : 10 વર્ષીય સગી ભાણેજની છેડતી કરનાર માસાની પોક્સો હેઠળ ધરપકડ…
એકલતાનો લાભ ઉઠાવી માસા રાજુ ગાયકવાડે દાનત બગાડી શારીરિક અડપલાં કર્યા હતા.
એકલતાનો લાભ ઉઠાવી માસા રાજુ ગાયકવાડે દાનત બગાડી શારીરિક અડપલાં કર્યા હતા.
5.40 લાખની લાંચ માંગી હતી. આ પૈકીની અડધી રકમ રૂપિયા 2.70 લાખ રકમ પ્રથમ હપ્તા તરીકે માંગવામાં આવ્યા હતા.
યુવતીને ગર્ભવતી બનાવનાર અજાણ્યા પ્રેમી પર દુષ્કર્મનો ગુનો નોંધી તેની શોધખોળ આરંભી છે.
તસ્કરોએ ગેસ કટરની મદદથી ATM મશીનને બિન્દાસ્ત કાપી લાખોની રોકડ રકમ પર હાથફેરો કર્યો હતો
કોઈપણ ગેગેરરીતિ ન સર્જાય તેના ભાગરૂપે ચૂંટણી પંચ દ્વારા નિષ્પક્ષ ચૂંટણી થાય તેવી તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.
2 અલગ અલગ છેતરપિંડીના ગુન્હામાં 2 આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ગુજરાત ATS અને NIAએ સુરત એસઓજીની સાથે રવિવારે વહેલી સવારે લાલગેટ કાસકીવાડમાંથી જલીલ નામના શખ્સને ઊંચકી લાવી પૂછપરછ શરૂ કરી હતી