ભારતના 'ફાધર ઓફ ઈન્ટરનેટ'નું મૃત્યુ, દેશની માહિતી ક્રાંતિમાં હતું મહત્વનું યોગદાન

વિદેશ સંચાર નિગમ લિમિટેડ (VSNL)ના પૂર્વ ચેરમેન Brijendra Kumar Syngalનું શનિવારે મોડી રાત્રે નિધન થયું હતું.

New Update

વિદેશ સંચાર નિગમ લિમિટેડ (VSNL)ના પૂર્વ ચેરમેન Brijendra Kumar Syngalનું શનિવારે મોડી રાત્રે નિધન થયું હતું.તેઓ 82 વર્ષના હતા. Brijendra Kumar Syngalને ભારતમાં ઇન્ટરનેટ ક્રાંતિના પિતા તરીકે ગણવામાં આવે છે. ભારતમાં ઈન્ટરનેટના પરિચય અને વિકાસમાં તેમની મહત્વપૂર્ણ ભૂમિકા હતી. Brijendra Kumar  IITian હતા. સિંઘલે વર્ષ 1991માં સેટેલાઇટ કોમ્યુનિકેશન કંપની ઇનમરસેટમાંથી VSNLનો ચાર્જ સંભાળ્યો હતો.