કેદારનાથની હેલિકોપ્ટર સેવા 5 દિવસ માટે બંધ કરાઇ, G20ના મહેમાનોને લેવા તમામ હેલિકોપ્ટર પહોચ્યા દિલ્હી...
દિલ્હીમાં G-20 કોન્ફરન્સ માટે મહેમાનોના આગમનની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. તેને જોતા કેદારનાથ ધામની હેલિકોપ્ટર સેવા બંધ કરી દેવામાં આવી છે
દિલ્હીમાં G-20 કોન્ફરન્સ માટે મહેમાનોના આગમનની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. તેને જોતા કેદારનાથ ધામની હેલિકોપ્ટર સેવા બંધ કરી દેવામાં આવી છે
IRCTCના આ પેકેજ સાથે રાજસ્થાનના 6 પ્રખ્યાત શહેરોની મુલાકાત લો એ તમને સૌથી સસ્તામાં પડશે.
ભાવનગરથી 28 કિમી દૂર દંગાપરા ગામ પાસે અંધારી ધોધ આવેલો છે. આ ધોધ ખૂબ જ સુંદર હોવાથી પ્રવાસનનું સ્થળ બન્યો છે.
હરિયાણાના ફરીદાબાદમાં ફરવા માટે શાનદાર સ્થળો છે. ઘણી ઐતિહાસિક ઇમારતો અને પાર્કમાં વીકેન્ડ પર ટુરિસ્ટસનો જમાવડો લાગી જાય છે.
આ માટે સપ્ટેમ્બર મહિનામાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવવાનું આયોજન કરે છે. કપલ્સ રોમેન્ટિક ડેટ પર જવાનું પ્લાન કરે છે.
એવા પણ ઘણા દેશો છે જેનો પ્રવાસ આપ ઓછા બજેટમાં કરી શકી છો. તો ચાલો તમને જણાવીએ એવા જ અમુક પ્લેસ વિષે......
ચોમાસુ અને ટ્રેકિંગ... એટલે ડબલ એડવેન્ચર અને ડબલ મજા. ચોમાસાના ઝીણા ઝરમર વરસાદમાં બહાર ફરવા જવાની મજા જ કઈક અલગ હોય છે.