અમદાવાદ: ઓસ્ટ્રેલિયાના વિઝા અપાવવાનું કહી એજન્ટે યુવકને લાખો રૂપિયામાં નવડાવ્યો
અમદાવાદ શહેરના નરોડા વિસ્તારમાં રહેતા એજન્ટે ઓસ્ટ્રેલિયાના બોગસ વિઝા આપી દસક્રોઈના યુવક સાથે વિશ્વાસઘાત અને ઠગાઈ આચરી હતી.
અમદાવાદ શહેરના નરોડા વિસ્તારમાં રહેતા એજન્ટે ઓસ્ટ્રેલિયાના બોગસ વિઝા આપી દસક્રોઈના યુવક સાથે વિશ્વાસઘાત અને ઠગાઈ આચરી હતી.
વડોદરા રેલ્વે સ્ટેશન પરથી પસાર થતી 6 ટ્રેનોના ઉપડવાના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
ભારત માન્યતાઓનો દેશ છે. આ દેશ તેની ધાર્મિક અને સાંસ્કૃતિક માન્યતાઓ માટે વિશ્વભરમાં જાણીતો છે. પોતાની પરંપરાઓ અને આસ્થા માટે પ્રખ્યાત આ દેશ દુનિયાભરના લોકોમાં હંમેશા આકર્ષણનું કેન્દ્ર રહ્યો છે.
જો તમે લાંબા પ્રવાસ પર જવા માંગતા હોવ પરંતુ તમારી તબિયતના કારણે જવા માટે અચકાતા હોવ તો આ જાણકારી તમારા માટે છે. આ સરળ ટિપ્સ અપનાવીને તમે મુસાફરી દરમિયાન સ્વસ્થ રહી શકો છો. ચાલો જાણીએ કે મુસાફરી દરમિયાન તમારી સંભાળ કેવી રીતે રાખવી.
અમદાવાદથી કેવડીયા સરળતાથી પહોંચવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ સી-પ્લેન ઓક્ટોબર 2020માં શરૂ કરવામાં આવ્યો હતો.
અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટમાં માળખાકીય સુવિધાઓ વધતા ટ્રાફિકમા ભારે વધારો થયો છે.