વડોદરાઃ શહેરમાં આવેલા D-માર્ટમાં આરોગ્ય વિભાગનું ચેકિંગ

New Update
વડોદરાઃ શહેરમાં આવેલા D-માર્ટમાં આરોગ્ય વિભાગનું ચેકિંગ

દિવાળીનો તહેવાર નજીક આવતાં આરોગ્ય તંત્ર દ્વારા પેકિંગ વાળી ખાદ્ય ચીજ વસ્તુઓનું ચેકિંગ હાથ ધરાયુ.

publive-image

વડોદરા મહાનગર સેવાસદન દ્વારા વડોદરાનાં વિવિધ વિસ્તારોમાં આવેલા વિવિધ Dમાર્ટ મોલમાં ચેકિંગ હાથ ધર્યું હતું. દિવાળીનો તહેવાર નજીક આવતાં આરોગ્ય તંત્ર દ્વારા પેકિંગ વાળી ખાદ્ય ચીજ વસ્તુઓનું ચેકિંગ હાથ ધરાયુ. આરોગ્ય વિભાગે ચાર જેટલી ટીમો બનાવી શહેરનાં વિવિધ D-માર્ટ મોલમાં ચેકિંગ હાથ ધરી ખાણી પીણીની વિવિધ ચીજ વસ્તુઓ નમૂના એકત્ર કર્યા.

publive-image