વડોદરા : ભારત વિકાસ પરિષદ-સયાજીનગરી દ્વારા બરોડા હાઈસ્કૂલ ખાતે "ગુરુ વંદન છાત્ર અભિનંદન" કાર્યક્રમ યોજાયો...
ગુરુ વંદન છાત્ર અભિનંદન" કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં લગભગ 600થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.
ગુરુ વંદન છાત્ર અભિનંદન" કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં લગભગ 600થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.
ભારે જહેમત સાથે અંદાજે સાડા પાંચ ફૂટ લાંબા મગરનું રેસ્કયું કરવામાં આવ્યું
વડોદરામાં કોલેરાના 5, મલેરિયાના 2912, ચિકન ગુનિયાના 54, ડેન્ગ્યુના 124, વાઇરલના 164 અને ટાઈફોઈડના 1,850 જેટલા કેસ નોંધાયા
વડોદરામાં મેયર વિરૂદ્ધની પત્રિકા કાંડ મામલે પૂર્વ શાસક પક્ષના નેતા અલ્પેશ લિંબાચીયાની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશભરના યુવાઓને રોજગારી આપવાના આશયથી શરૂ કરાયેલ રોજગાર મેળાના શૃંખલાની સાતમી કડી દેશભરમાં વિવિધ સ્થળોએ યોજાઈ હતી.
હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ભારે વરસાદની આગાહી, વલસાડ-વડોદરા સહિતના જિલ્લામાં ભારે વરસાદ ખાબક્યો.
મનપા દ્વારા પાણીપુરીના વિક્રેતાઓને માટેની ખાસ ટ્રેનિંગ, પાણીપુરીમાં કેવી સામગ્રી વાપરવી તે અંગે સમજ અપાય.