વડોદરા: હાલોલ રોડ પર એસટી બસ અને હાઇવે ઓથોરીટીના વાહન વચ્ચે અકસ્માત, મુસાફરોનો આબાદ બચાવ
વડોદરા શહેર જે સંસ્કારી નગરીની સાથે સાથે વડનગરી તરીકે પણ પ્રખ્યાત છે. વડોદરા શહેરમાં મોટી માત્રામાં વડ આવેલા છે.
વડોદરાની યુવતી નિશાકુમારીએ વિશ્વના સૌથી ઉંચા માઉન્ટ એવરેસ્ટની ટોચ પર પહોંચીને પ્રબળ પરિશ્રમથી પોતાનો ખૂબ અઘરો સંકલ્પ પૂરો કર્યો છે
ગુજરાતભરમાંથી પસંદ થયેલા વડોદરાના 4 કિક બોક્સિંગ પ્લેયર તુર્કીના ઇસ્તંબુલમાં વાકો ઓપન વર્લ્ડકપમાં રમશે, એક ખેલાડીનો તો પુત્ર પણ નેશનલ લેવલે રમે છે.
સિક્યુરિટી સુપરવાઇઝર રોહિત ઈથાપે પર હીપોએ હુમલો કર્યો હતો જેમાં ઝુ ક્યુરેટરને બચાવવામાં રોહિત ઇથાપે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયાં હતા
વડોદરામાં હવે જાહેરમાં થૂંકતા પકડાયા તો તમારી પાસે દંડ વસૂલ કરવામાં આવશે. મહાનગર પાલિકા દ્વારા આ બાબતે લોકોને સૂચના આપવામાં આવી છે
દરબાર ગઢ ભાગ-2માં રહેતા ધર્મેન્દ્રસિંહ ગોહિલના પુત્ર યુવરાજસિંહનોતા. 9 મેના રોજ લગ્ન પ્રસંગ નિમીત્તે રાત્રે ગજરાજ ઉપર વરઘોડો નીકળ્યો હતો
વડોદરા જિલ્લાના કરજણ ખાતે સ્વામિ વિવેકાનંદ તળાવમાં કપડા ધોવા ગયેલ મહિલા ઉપર મગરે હુમલો કર્યો ઉંડા પાણીમાં ખેચી ગયો હતો.