વડોદરા : ડભોઇ રોડ ઉપર ડોલ્ફીન એસ્ટટના 4 ગોડાઉનમાં ફાટી નીકળી ભીષણ આગ, ફાયર ફાઇટરો દોડ્યા...
ડભોઇ રોડ પર આવેલ ડોલ્ફીન એસ્ટટમાં લાગી આગ, 4 ગોડાઉનમાં ભીષણ આગ લગતા લોકોમાં નાસભાગ
ડભોઇ રોડ પર આવેલ ડોલ્ફીન એસ્ટટમાં લાગી આગ, 4 ગોડાઉનમાં ભીષણ આગ લગતા લોકોમાં નાસભાગ
તહેવારો લોકો પોતાના પરિવાર સાથે મનાવતા હોય છે. પરંતુ એવા પણ ઘણા લોકો હોય છે કે, જેઓ એકલવાયુ જીવન ગુજારતા હોય છે.
પ્રખ્યાત રાજા રવિ વર્માના વિવિધ ચિત્રો છે સંગ્રહિત, સહજ રંગોળી ગ્રૂપ દ્વારા રંગોળીથી રી-ક્રિએટ કરાયા
તોફાનીઓએ દિવાળીની રાત્રે આખો વિસ્તાર બાનમાં લીધો હતો. ફટાકડા ફોડવા જેવી નજીવી બાબતે બબાલ કરી હતી
લોકો સુરક્ષીત રીતે પોતાનો અદકેરો તહેવાર ઉજવે તે માટે વડોદરા શહેર પોલીસ તંત્ર દ્વારા ઠેર ઠેર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
વડોદરા શહેર વર્ષોથી મધ્ય ગુજરાતના રાજકારણનું કેન્દ્રબિંદુ રહ્યું છે. અહીં મધ્ય ગુજરાતની રાજકીય બેઠકો થતી હોય છે.
મહારાજાની મૂર્તિને ખંડિત અવાસ્થામાં આવી રીતે મુકી જવાથી લોકોની લાગણી દુભાઈ છે.