ભરૂચભરૂચ : ઝઘડીયાના અશા-માલસર વચ્ચે નિર્માણધીન બ્રિજને વાહન વ્યવહાર માટે શરૂ કરવા સ્થાનિકોની માંગ..! ઝઘડીયાના અશા-માલસર વચ્ચે નિર્માણ પામ્યો બ્રિજ, કામ પૂર્ણ થયું હોવા છતાં બ્રિજ મોળો માટે રહ્યો બંધ. By Connect Gujarat 31 Jul 2023 17:39 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતસાબરકાંઠા : સાબરમતી નદી કાંઠા વિસ્તારના ગામોને એલર્ટ કરાયા, લોકોને સલામત સ્થળે ખસવા સૂચન... ઉત્તર ગુજરાતનો જીવાદોરી સમાન ધરોઈ ડેમ છલકાયો, ધરોઇ ડેમમાંથી સાબરમતી નદીમાં પાણીનો જથ્થો છોડાયો. By Connect Gujarat 31 Jul 2023 17:16 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ:મેઘરાજાને સુંદર વસ્ત્રોથી શણગારાયા, મેઘઉત્સવની તડામાર તૈયારીઓ 250 કરતા વધુ વર્ષોથી ઉજવાય છે મેઘઉત્સવ. By Connect Gujarat 31 Jul 2023 17:02 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: રાજા સિદ્ધરાજ જયસિંહને આ સ્થળે ચર્મરોગમાંથી મળી હતી મુક્તિ, જુઓ ગુપ્ત ગોદાવરીનું મહત્વ ભરૂચના ઝઘડીયા તાલુકામાંથી વહે છે ગુપ્ત ગોદાવરી, રાજા સિદ્ધરાજ જયસિંહને ચર્મરોગમાંથી મળી હતી મુક્તિ. By Connect Gujarat 31 Jul 2023 15:54 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: જેસીઆઈ દ્વારા ઇફેક્ટિવ પબ્લિક સ્પીકિંગ વર્કશોપ યોજાયો, 250થી વધુ વિદ્યાર્થીઓએ લીધો ભાગ ભરૂચમાં જે.સી.આઈ.દ્વારા કાર્યક્રમનું આયોજન, ઇફેક્ટિવ પબ્લિક સ્પીકિંગ વર્કશોપ યોજાયો. By Connect Gujarat 30 Jul 2023 16:38 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતઅમરેલી: પરિણિતાને રેસ્ટોરન્ટ સંચાલક સાથે પ્રેમ થયો બાદમાં પ્રેમીએ દુષ્કર્મનો પ્રયાસ કર્યો, પોલીસે કરી ધરપકડ અમરેલી જિલ્લાનો ચકચારી બનાવ, પરિણીતા સાથે છેડતી કરવાનો કર્યો હતો પ્રયાસ. By Connect Gujarat 30 Jul 2023 15:37 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: માય લિવેબલ અંકલેશ્વર અંતર્ગત વહીવટી તંત્ર દ્વારા સંગીત સંધ્યાનું કરાયુ આયોજન, સંગીત પ્રેમીઓ રહ્યા ઉપસ્થિત અંકલેશ્વરના માં શારદા ભવન ટાઉન હોલ ખાતે કરાયુ આયોજન, માય લિવેબલ અંકલેશ્વર અભિયાન અંતર્ગત કાર્યક્રમનું કરાયું આયોજન. By Connect Gujarat 30 Jul 2023 14:38 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર: ન.પા.શિક્ષણ સમિતિ સંચાલિત 5 શાળાઓનું કરાશે નવ નિર્માણ, MLAના હસ્તે કામગીરીનું ખાતમુર્હુત કરાયુ ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલની ઉપસ્થિતિમાં કાર્યક્રમનુ આયોજન, શિક્ષણ સમિતિ સંચાલિત શાળાઓનું કરવામાં આવશે નવનિર્માણ. By Connect Gujarat 30 Jul 2023 12:57 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતભાવનગર: કુંભારવાડા વિસ્તારમાં 100થી વધુ કાચબાના રહસ્યમય મોત, વન વિભાગે તપાસ શરૂ કરી ભાવનગરના કુંભારવાડા વિસ્તારનો બનાવ, 100થી વધુ કાચબાના રહસ્યમય રીતે મોત. By Connect Gujarat 30 Jul 2023 12:42 ISTShare Twitter Share Whatsapp LinkedIn