વડોદરા : મહી નદીમાં ડૂબી જતાં લાપતા થયેલા વધુ 3 યુવાનોના મૃતદેહ આજે મળ્યા, દુર્ઘટનામાં 5 યુવાનોના મોત...
મહી નદીમાં દશામાની મૂર્તિના વિસર્જન વેળા કરુણાંતિકા, મૂર્તિ વિસર્જન કરવા ગયેલા 5 યુવાનોનું ડૂબી જતાં મોત.
મહી નદીમાં દશામાની મૂર્તિના વિસર્જન વેળા કરુણાંતિકા, મૂર્તિ વિસર્જન કરવા ગયેલા 5 યુવાનોનું ડૂબી જતાં મોત.
ગેરકાયદે બાંધકામો સામે મનપાની કાયદેસરની નોટિસ, 31 જેટલા ગેરકાયદે બાંધકામો સામે મનપાની કાર્યવાહી.
ભરૂચના આમોદ નગરના દ્રશ્યો, વારંવાર રજૂઆત કરવા છતા પ્રશ્નનું કોઈ નિરાકરણ નહીં.
ગૌરક્ષાના સંદેશ સાથે દિલ્હીથી કન્યાકુમારી સુધીની પદયાત્રા, યુવાન દ્વારા પદયાત્રા શરૂ કરવામાં આવી.
ગાંધીનગરમાં કાર્યક્રમનું કરવામાં આવ્યું આયોજન, વડાપ્રધાન નરેન્દ્ર મોદી રહ્યા ઉપસ્થિત.
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, નવસારી જીલ્લામાં પૂરની પરિસ્થિતિ.
પોલીસ વિભાગ દ્વારા જંબુસર પોલીસ મથકે આયોજન, વાર્ષિક નિરીક્ષણ અને લોક દરબારનું આયોજન કરાયું.