ટ્રમ્પની H-1B નીતિમાં દ્વંદ્વ: 'નોકરીઓ અમેરિકનોને જ, પણ કુશળ વિદેશીઓની જરૂર'
H-1B વિઝા ફીને લઈને ચાલુ રહેલા વિવાદ વચ્ચે અમેરિકાના વ્હાઇટ હાઉસે એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે, જેમાં આ મુદ્દે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ‘બેવડા વલણ’ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.
H-1B વિઝા ફીને લઈને ચાલુ રહેલા વિવાદ વચ્ચે અમેરિકાના વ્હાઇટ હાઉસે એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે, જેમાં આ મુદ્દે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ‘બેવડા વલણ’ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.
મૃતકોમાં પાંચ છોકરાઓ અને ચાર છોકરીઓનો સમાવેશ થાય છે. હુમલો રાત્રે લગભગ 12 વાગ્યે ગેરબઝવો જિલ્લાના વિલાયત ખાન નામના સ્થાનિક રહેવાસીના ઘર પર થયો હતો
ભારતના કેનેડા સાથેના સંબંધો ધીમે ધીમે સુધરી રહ્યા છે, પરંતુ કેનેડામાં ખાલિસ્તાની જૂથો હજુ પણ હાર માનવાનો ઇનકાર કરી રહ્યા છે. ગઈકાલે કેનેડાની રાજધાની ઓટ્ટાવામાં એક બિનસત્તાવાર લોકમત યોજાયો હતો.
ટેક્નોલોજી જગતના ક્રાંતિકારી ઉદ્યોગપતિ ઇલોન મસ્કે જણાવ્યું છે કે 2035 સુધીમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલું વિકસિત થઈ જશે કે પરંપરાગત નોકરીઓ ‘ઓપ્શનલ’ બની જશે.
દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં યોજાયેલા જી–20 સમિટ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના વધતા પ્રયોગ વિશે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી.
ઇઝરાયેલ અને લેબેનોન વચ્ચે ફરી તંગદિલી સર્જાઈ છે, કારણ કે રવિવારે ઇઝરાયેલે લેબેનોનની રાજધાની બૈરુતના દક્ષિણ વિસ્તારમાં હવામાંથી હુમલો કર્યો હતો.
પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતની રાજધાની પેશાવરમાં શનિવાર સાંજે પેરામિલિટ્રી ફોર્સના હેડક્વાર્ટર પર ભયાનક હુમલો થયો, જેને કારણે આખો વિસ્તાર દહેશતમાં સપડાયો છે.
કેનેડાની સરકાર નાગરિકતા કાયદામાં મહત્વપૂર્ણ સુધારો કરવા જઈ રહી છે. નવા નિયમ મુજબ બાળકના જન્મ પહેલા વાલી કેનેડામાં ત્રણ વર્ષ રહ્યા હોય તેને આપોઆપ નાગરિકતા મળશે