મેક્સિકોએ ભારત પર 50% સુધી ટેરિફ લગાવ્યા, વેપાર પર મોટો ઝાટકો
આ ઐતિહાસિક પગલાનું અમલ જાન્યુઆરી 2026થી થશે અને તેની અસર સીધી રીતે ચીન, ભારત, દક્ષિણ કોરિયા, થાઈલેન્ડ જેવા એશિયાઈ દેશો પર પડશે.
આ ઐતિહાસિક પગલાનું અમલ જાન્યુઆરી 2026થી થશે અને તેની અસર સીધી રીતે ચીન, ભારત, દક્ષિણ કોરિયા, થાઈલેન્ડ જેવા એશિયાઈ દેશો પર પડશે.
થાઈલેન્ડ અને કંબોડિયા વચ્ચેનો સરહદી તણાવ હવે ગંભીર સંઘર્ષમાં બદલાઈ ગયો છે અને ચાર દિવસથી ચાલતા હુમલાઓએ સરહદ નજીકના વિસ્તારોમાં ભયનું વાતાવરણ સર્જી દીધું છે.
વિશ્વભરમાં દોઢ અબજથી વધુ હિન્દુઓ છે જેમાંથી 94 ટકા ભારતમાં વસે છે, છતાં સૌથી સ્વચ્છ હિન્દુ ગામ ઈન્ડોનેશિયાના બાંગલી જિલ્લામાં હોવાનું ગૌરવ બાલી ધરાવે છે.
અમેરિકા અને ભારત વચ્ચે ચાલી રહેલી ટ્રેડ ડીલની ચર્ચાઓના મધ્યમાં અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ભારતને નિશાન પર લઈ લીધું છે.
વૈશ્વિક વેપારના અનિશ્ચિત માહોલ, સપ્લાય ચેઇનના તણાવ અને જીઓપોલિટીક્સના વધતા દબાણ વચ્ચે પણ ચીનએ વર્ષ 2024 માટે લગભગ 1 ટ્રિલિયન ડોલરનું ઐતિહાસિક ટ્રેડ સરપ્લસ નોંધાવ્યું છે.
ઇન્ડોનેશિયાની રાજધાની જાકાર્તાના મધ્ય વિસ્તારમાં આવેલી સાતમાળાની ઑફિસ બિલ્ડીંગમાં બુધવારે અચાનક ભભૂકીને આગ લાગતાં ચારેય તરફ ભારે હડકંપ મચી ગયો.
યુનિવર્સિટીના હોસ્ટેલ વિસ્તાર વ્હિટની એમ યંગ જુનિયર હોલની બહાર થયેલા આ હુમલામાં એક વિદ્યાર્થીનું મોત થયું છે અને બીજો વિદ્યાર્થી ગંભીર રીતે ઘાયલ થયો છે.