દિલ્હીમાં આજે વાદળછાયું વાતાવરણ રહેશે
હવામાન વિભાગે દેશભરમાં કમોસમી વરસાદને લઈને એલર્ટ જાહેર કર્યું છે. 15 થી 16 જુલાઈ દરમિયાન મધ્ય મહારાષ્ટ્ર તેમજ કોંકણ ગોવામાં અલગ-અલગ સ્થળોએ ભારે વરસાદ પડશે. આ માટે હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કરી દીધું છે.
હવામાન વિભાગે દેશભરમાં કમોસમી વરસાદને લઈને એલર્ટ જાહેર કર્યું છે. 15 થી 16 જુલાઈ દરમિયાન મધ્ય મહારાષ્ટ્ર તેમજ કોંકણ ગોવામાં અલગ-અલગ સ્થળોએ ભારે વરસાદ પડશે. આ માટે હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કરી દીધું છે.
બર્મિંગહામ પોલીસના જણાવ્યા અનુસાર આ ઘટનામાં 9 લોકો ઘાયલ પણ થયા છે. તમામ ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, જેમાંથી ઘણા લોકોની હાલત ગંભીર છે.
168 રનને ચેઝ કરતી વખતે મુકેશ કુમાર અને શિવમ દુબેએ ઝિમ્બાબ્વેને મુશ્કેલીમાં મુકી દીધા હતા. મુકેશે પાવરપ્લેમાં 2 અને 19મી ઓવરમાં 1 વિકેટ ઝડપી હતી
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર થયેલ ગોળીબાર પર પીએમ મોદીએ આપ્યું નિવેદન, હુમલાને લઈને ખૂબ જ ચિંતિત છું. હું આ ઘટનાની સખત નિંદા કરું છું.
અમેરિકામાં આ દિવસોમાં ચૂંટણીનો માહોલ છે અને રાષ્ટ્રપતિ પદની રેસમાં આગળ ચાલી રહેલા અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની રેલીમાં ફાયરિંગ થયું હતું.
પહેલા બેટિંગ કરતા ઝિમ્બાબ્વેએ 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 152 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતે 15.2 ઓવરમાં એકપણ વિકેટ ગુમાવ્યા વિના ટાર્ગેટ ચેઝ કરી લીધો
માહિતી અનુસાર મુસાફરો પ્લેનમાં બેસી રહ્યા હતા ત્યારે ક્રૂ મેમ્બરે લેપટોપમાંથી ધુમાડો નીકળતો હોવાની જાણ કરી હતી. માહિતી મળતા જ પ્લેનમાં અફરાતફરી મચી ગઈ હતી.
આફ્રિકન દેશ નાઈજીરીયામાં એક શાળાની ઈમારત ધરાશાયી થતા 22 વિદ્યાર્થીઓના કરુણ મોત થયા છે. આ ઘટના ઉત્તર-મધ્ય નાઇજીરિયામાં શુક્રવારે સવારે બની જ્યારે બાળકો વર્ગમાં હતા.