અંકલેશ્વર ONGC બ્રિજ નીચે ટ્રક ફસાતા ટ્રાફિક જામ

New Update
અંકલેશ્વર ONGC બ્રિજ નીચે ટ્રક ફસાતા ટ્રાફિક જામ

અંકલેશ્વર ONGC બ્રિજ નીચે પસાર થથી એક ટ્રક નં GJ 12 AU 6227 બ્રિજ નીચેથી પસાર થતી વેળા તેમા રહેલ હેવી સામાન અને તેની હાઇટના પગલે બ્રિજ નીચેથી પસાર થતા ફસાયું હતું.

અચાનક હેવી સામાન ભરેલ ટ્રક તેમાં ભરેલા સામાનની હાઇટ ના કારણે ફસાતા ટ્રાફિક જામ થવા પામ્યો હતો.

Latest Stories