અમદાવાદમાં પીએમ મોદી અને શિંઝો આબેનું આગમન
BY Connect Gujarat13 Sep 2017 10:48 AM GMT
X
Connect Gujarat13 Sep 2017 10:48 AM GMT
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જાપાનનાં પીએમ શિંઝો આબેનું અમદાવાદ એરપોર્ટ પર આગમન થયુ હતુ.
પીએમ મોદી અને જાપાનનાં વડાપ્રધાન શિંઝો આબે બે દિવસ ગુજરાતના મહેમાન બન્યા છે.ઇન્ડિયા જાપાન એન્યુઅલ સમિટનાં ઉપક્રમે બે દિવસ વિવિધ કાર્યક્રમો યોજાનાર છે, અને બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું પણ ભુમીપુજન કરવામાં આવશે.
પીએમ મોદીને એરપોર્ટ પર મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે તેઓનું સ્વાગત કર્યુ હતુ. અને એરપોર્ટ પરથી બંને દેશના પીએમ દ્વારા રોડ શો થકી લોકોનું અભિવાદન ઝીલશે.
Next Story