Connect Gujarat
Featured

જામનગર: નવી કોર્ટ માટે જિલ્લા કલેક્ટર દ્વારા જગ્યા ફાળવવામાં આવી.

જામનગર: નવી કોર્ટ માટે જિલ્લા કલેક્ટર દ્વારા જગ્યા ફાળવવામાં આવી.
X

જામનગરમાં આગામી દિવસોમાં નવી કોર્ટ સંકૂલ માટેની જગ્યા ફાળવવામાં આવી છે અને ન્યાયાધીશોના આવાસ માટેની વ્યવસ્થા મેદાનમાં ઊભી કરવામાં આવશે. જામનગર જિલ્લા કલેક્ટર દ્વારા શહેરના બૃકાબોન્ડ ગ્રાઉન્ડમાં નવા કોર્ટ સંકૂલ અને આવાસ માટે ફાળવવામાં આવી છે.

હાઇકોર્ટના પ્રભારી જજ દ્વારા કોર્ટ સંકૂલ માટે બૃકબોન્ડની જગ્યા પસંદ કરવામાં આવી છે. જામનગર જિલ્લાની તમામ કોર્ટ નવી જગ્યાએ ખસેડવામાં આવશે તેમજ નવી કોર્ટનું માર્ચ 2021માં બિલ્ડીંગ નિર્માણ કાર્ય શરૂ કરવામાં આવશે.

Next Story