બે દિવસના વિરામ બાદ સુરતમાં આજ રોજ મેઘરાજાની ધામકેદાર બેટિંગ

New Update
બે દિવસના વિરામ બાદ સુરતમાં આજ રોજ મેઘરાજાની ધામકેદાર બેટિંગ

સુરતમાં બે દિવસના વિરામ બાદ આજરોજ સવાર થી જ ધીમીધારે વરસાદ વરસી રહ્યો હતો. બપોર બાદ મેઘરાજાએ ધમાકેદાર વરસતા સુરતના ઉધનાદરવાજા સહિત પાંડેસરાના જાહેર રોડ પર પાણી ભરાતા અનેક વાહન ચાલકો પારાવાર મુશ્કેલીમાં મૂકાયા હતા. ઘોધમાર વરસાદને લઈ ઠેરઠેર પાણી ભરાવાના પગલે વાહનો બંધ થતા વાહંચાલકોને ભારે હાલાકી વેઠવી પડી હતી.

હવામાન વિભાગે ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. આગાહીને લઈ સુરતનમાં આજે વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો છે. સુરતમાં સવારથી અત્યાર સુધીમાં ૨૪ મીમી વરસાદ નોંધાયો છે

Latest Stories