ભરૂચઃ પાલિકા દ્વારા સ્વચ્છતા રથનું પ્રસ્થાન કરવામાં આવ્યું

New Update
ભરૂચઃ પાલિકા દ્વારા સ્વચ્છતા રથનું પ્રસ્થાન કરવામાં આવ્યું

મકતપુર સિદ્ધવિનાયક મંદિર પાસેથી ધારાસભ્યની ઉપસ્થિતિમાં રથનું પ્રસ્થાન થયું

હાલમાં પાલિકા વિસ્તારોમાં ચાલી રહેલી સ્વચ્છતા સર્વેક્ષણની કામગીરીને લઈને આજ રોજ ભરુચના મકતપુર સિદ્ધવિનાયક મંદિર પાસેથી ભરુચ નગરપાલિકા દ્વારા સ્વચ્છતા રથનું પ્રસ્થાન કરવામાં આવ્યું.

publive-image

આ પ્રસંગે ભરૂચનાં ધારાસભ્ય દુષ્યંત પટેલ, પાલિકા પ્રમુખ સુરભીબહેન તમ્બાકુવાળા તેમજ પદાધિકારીઓ અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

Latest Stories