રાજકોટ પોલીસે નબીરાઓને કરાવ્યું કાયદાનું ભાન, જાહેરમાં કરાવી ઉઠબેસ

New Update
રાજકોટ પોલીસે નબીરાઓને કરાવ્યું કાયદાનું ભાન, જાહેરમાં કરાવી ઉઠબેસ

રાજકોટમા ગુરુવારની રાત્રે મહિલાઓ દ્વારા જયાપાર્વતીનુ જાગરણ કરવામા આવ્યુ હતુ. ત્યારે રાત્રીના જાણે કે દિવસ ઉગ્યો હોઈ તેવો માહોલ સર્જાયો હતો. ત્યારે જાગરણમા મહિલાઓની સાથે કોઈ પણ જાતનો અઘટીત બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામા આવ્યો હતો.

વાહન ચાલકોને બ્રેથ એનાલાઈઝરથી ચેક કરવામા આવ્યા હતા. તો સાથે જ શહેરમા છાકટા બનેલ નબિરાઓને કાયદાનુ ભાન કરવામા આવ્યુ હતુ. નબીરાઓને જાહેરમા ઉઠક બેઠક કરાવવામા આવી હતી.

Latest Stories