New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/11/123-8.jpg)
વડોદરામાં આવેલ નંદેસરી ચોકડી નજીક ભંગારના ગોડાઉનમાં ડ્રમમાં ભરેલ કેમિકલમાં આગ લાગી હતી. આ આગ એક સાથે ભંગાર અને પ્લાસ્ટિકના ત્રણ ગોડાઉનમાં લાગી છે. ઘટના નંદેસરી ફાયર વિભાગને ઘટના અંગે જાણ કરવામાં આવી હતી. આ ઘટનાની જાણ થતા ચાર ફાયર ફાઈટર ઘટના સ્થેળ પહોંચી ગયા હતા. ફાયર વિભાગ દ્રારા આગ પર કાબુ મેળવવાની કોશિષ ચાલુ છે.
જોકે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી.
Latest Stories