વરસાદમાં દીવાલ તૂટી પડવાનો Live વીડીયો

New Update
વરસાદમાં દીવાલ તૂટી પડવાનો Live વીડીયો

સુરત નાના વરાછા વંદના સોસાયટીની ઘટના

સુરતમાં વહેલી સવારથી જ સતત વરસી રહ્યો છે વરસાદ. જેને લઈને અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. તો નાના વરાછાની ખાડી પાસે આવેલી વંદના સોસાયટીમાં આવેલી સુરક્ષા દીવાલ ધસી પડી હતી. આ દીવાલ પડવાનો લાઇવ વીડિયો મોબાઇલમાં કેદ થઈ ગયો હતો.

Latest Stories