વેજીટેબલ કોફ્તા
BY Connect Gujarat30 Dec 2016 6:56 AM GMT
X
Connect Gujarat30 Dec 2016 6:56 AM GMT
સામગ્રી :-
- 300 ગ્રામ વટાણા
- 300 ગ્રામ ફુલેવર
- 200 ગ્રામ તળેલ બટાટાની ચીપ્સ
- 150 ગ્રામ કોબી
- 150 ગ્રામ ટામેટા
- 150 ગ્રામ ગાજર
- 0.5 ચમચી જીરું
- 3 કપ નારિયેળનું દૂધ
- 2 ચમચી તેલ
- 2 કાંદાની લાંબી તળેલી ચીપ્સ
- સ્વાદ અનુસાર મીઠું
કોફ્તા માટેની સામગ્રી
- 200 ગ્રામ દૂધી
- 5 સમારેલા લીલા મરચા
- 0.5 કપ સમારેલું કોથમીર
- 1 ટુકડો વાટેલ આદુ
- મીઠું
- 5 સ્લાઈડ તળેલ બ્રેડ ચીપ્સ
- 5 ચમચી ચણાનો લોટ
બનાવવાની રીત :-
- બધાં શાક સમારવા.
- પહોળા વાસણમાં બે ચમચા તેલ અને જીરું તેમાં નાખો.
- પછી આદું, લીલા મરચા, 1.5 કપ નારિયેળનું દૂધ અને પલાળેલ ચોખા નાખો.
- સાત - આઠ મિનિટ બાદ બાકી રહેલ નારિયેળનું દૂધ, શાક અને મીઠું નાખો.
- પછી ખુલ્લું રાખી સીઝવો, બાદ નીચે ઉતારી ખુલ્લું મુકો, ઠંડુ પડ્યા પછી અડધું ઢાંકણ ઢાંકીને રાખો
- હવે કોફ્તા માટે દૂધીને છીણી તેમાં કોફતાનો બધો મસાલો અને ચણાનો લોટ નાખીને હલાવો.
- તેના પકોડા જેમ કરીને તળો, તે તૈયાર થયેલ શાકમાં નાખો.
- કાંદાની, બટાટાની અને બ્રેડની તળેલ ચીપ્સ અંદર નાખો.
- છેલ્લે સમારેલ કોથમીર નાખીને પીરસો.
Next Story