New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/06/fd1e6cac-e6fd-45b3-8604-008c8f95d9d6.jpg)
સંગીતા ઈન્ડિયા કંપનીની સામેથી પસાર થતાં યુવાનનું બાઈક સ્લિત થતાં પટકાયો હતો
અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલી સંગીતા ઇન્ડિયા કંપનીની સામેથી પસાર થઈ રહેલો એક બાઈક ચાલક પટકાયો હતો. જીજે 26, એમ- 5174 નંબરનું પલ્સર બાઈક સ્લિપ થઈ જતાં માર્ગ ઉપર પટકાયેલા યુવાન પ્રવીણ જયરામ નાયકને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેના પગલે તેનું સ્થળ પર જ મોત નિપજ્યું હતું. પોલીસે અકસ્માત ગુનો નોંધવાની આગળની તજવીજ હાથ ધરી હતી.
Latest Stories