New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/08/f9655a41-19b4-4911-bc72-f3e74f740884.jpg)
અંકલેશ્વર નેશનલ હાઇવે નંબર 8 ખરોડ ચોકડી નજીક આવેલ પોલીસ ચોકીમાં એક ટ્રક ઘુસી જતા અકસ્માત સર્જાયો હતો.
જાણવા મળ્યા મુજબ એક ટ્રક નેશનલ હાઇવે નંબર 8 પર દોડી રહી હતી, તે અરસામાં અચાનક ટ્રક ચાલકનો સ્ટિયરિંગ પરનો કાબુ ન રહેતા ટ્રક ખરોડ ચોકડી નજીક આવેલ પોલીસ ચોકીમાં ઘૂસી ગઈ હતી.સદનસીબે પોલીસ ચોકીમાં બંધ હોવાના કારણે મોટી દુર્ઘટના ટળી હતી. અને સર્જાયેલા અકસ્માતમાં કોઈજ જાનહાની પહોંચી ન હોવાનું જાણવા મળ્યુ છે.