Connect Gujarat
ગુજરાત

અંકલેશ્વરમાં સગીરાના અપહરણ ઘટના થી ચકચાર

અંકલેશ્વરમાં સગીરાના અપહરણ ઘટના થી ચકચાર
X

અંકલેશ્વરમાં 14 વર્ષીય સગીરાના અપહરણની ઘટના પોલીસ ચોપડે નોંધાતા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

અંકલેશ્વરના મહેન્દ્ર નગરમાં રહેતો ગોલુએ તેના ત્રણ સાથીદારોની મદદ થી 14 વર્ષીય સગીરાને બળજબરી તારીખ 21મી નારોજ સાંજે પ્રતિન ચોકડી પાસેથી ટાટા સુમો જીપમાં બદઈરાદા થી ઉપાડીને ફરાર થઇ ગયા હતા.

આ અંગે સગીર યુવતીની માતા એ શહેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અપહરણકારોને ઝડપી લેવાના ચક્રો ગતિમાન કર્યા છે.

Next Story