Top
Connect Gujarat

આમોદ સરકારી આરોગ્ય કેન્દ્રનાં તબીબોની હડતાલ

આમોદ સરકારી આરોગ્ય કેન્દ્રનાં તબીબોની  હડતાલ
X

આમોદ રેફરલ હોસ્પિટલનાં તબીબો પણ રાજ્યના સરકારી ડોક્ટરો સાથે હડતાલમાં જોડયા છે, ત્રણ દિવસની સ્ટ્રાઇકને પગલે દર્દીઓની હાલત કફોડી બની છે.

આમોદ રેફરલ હોસ્પિટલનાં તબીબો હડતાલ પર હોવાના કારણે દૂર દૂર થી સારવાર અર્થે આવતા દર્દીઓ એ ધકકો ખાઈને પરત જવું પડયું હતુ, અને દર્દીઓમાં રોષ પણ જોવા મળ્યો હતો.

Next Story
Share it